Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 259
________________ ૪૨ મહાવીરસ્વામીના સચમધમ एयं खु नाणिणो सारं, जन हिंसइ किंचण | अहिंसासमयं चैव एतावन्तं वियाणिया || " જ્ઞાનીના જ્ઞાનને સાર એ છે કે, તે કાઈની હિંસા કરતા નથી. હંસાને સિદ્ધાંત પણ એટલે જ છે. (૧–૪–૧૦) संबुज्झह किं न बुझह ! संबोही खलु पेच दुलहा । णो हूवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥ જાગે ! તમે સમજતા કેમ નથી? મૃત્યુ બાદ જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રી આવતી નથી અને મનુષ્યજન્મ ફરી મળવા નથી. (૨-૧-૧) जमिणं जगती पुढो जगा, कम्मेहिं लुप्पंति पाणिणो । सयमेव कडेहिं गाइ, णो तस्स मुचेज्जपुयं ॥ જગતમાં પ્રાણીએ પોતાનાં કમેરેથી જ દુઃખી થાય છે, અને સારીમાઠી દશા પ્રાપ્ત કરે છે. કરેલું ક મૂળ દીધા વિના કદી અલગ થતું નથી. (૨–૧–૪) પાછી સહેલા जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया । अभिगूमकडेहिं मुच्छिए, तिवं ते कम्मेहिं किच्चति ॥ માણસ ભલેને બહુ શાસ્ત્રો ભણેલા હાય, ધાર્મિક હોય, બ્રાહ્મણ હાય કે ભિન્નુ હ્રાય, પરંતુ જો તેનાં કર્માં સારાં ન હાય, તો તે દુ:ખી થવાના જ. (૨–૧–૭) ૧ ' ૧. મૂળ : · અસદાચરણમાં મૂતિ હેય.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282