Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 260
________________ સુભાષિત ૨૪૩ जइ वि य णिगणे किसे बरे, जइ वि य भुंजिय मासमंतसो। जे इह मायाइ मिजइ, आगंता गन्भाय पंतसो ॥ કોઈ ભલે નગ્નાવસ્થામાં વિચરે, કે મહિનાને અંતે એક વાર જ ખાય; પણ જે તે માયાયુક્ત હોય, તે તે વારંવાર ગર્ભવાસ પામવાનો. (૨-૧-૯) पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जन्ति नरा असंवुडा ।। હે મનુષ્ય ! પાપકર્મથી નિવૃત્ત થા. માણસનું જીવિત અલ્પ છે. જગતના પદાર્થોમાં આસક્ત અને કામગોમાં મૂછિત એવા અસંયમી લેકે મોહ પામ્યા જ કરે છે. (૨–૧–૧૦) ण य संखयमाहु जीवियं, तह वि य बालजणो पगब्भई । बाले पापेहि मिजई, इति संखाय मुणी ण मजई ।। જીવિત ફરી સાંધી શકાય તેવું નથી એમ ડાહ્યા પુરુષ વારંવાર કહે છે, છતાં મૂઢ મનુષ્ય પૃષ્ટતાપૂર્વક પાપમાં મગ્ન રહ્યા કરે છે. એ જોઈ મુનિ પ્રમાદ ન કરે. (૨–૨–૨૧) भहयं पलिगोव जाणिया, जा वि य वंदणपूयणा इहं। सुहुमे सल्ले दुरुद्धरे, विउमंता पयहिज संथवं ॥ આ જગતનાં વંદનપૂજનને' કાદવના ખાડા જેવાં જાણવાં. એ કાંટે બહુ સૂક્ષ્મ છે, તથા મહા મુશ્કેલીઓ કાઢી શકાય તેવો છે. માટે વિદ્વાને તેની સરસા ન જવું. (૨-૨-૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282