Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 256
________________ નાલદાના એક પ્રસંગ ૨૩૨ એટલે ભગવાન ગૌતમે તેને કહ્યું : હું આ ! એ શબ્દો ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કર. કારણ, અમે જે કહ્યું છે તે બરાબર છે. પછી પેઢાલપુત્ર ઉદકે ભગવાન ગૌતમને કહ્યું : હે ભગવન્ ! તમારી પાસે હું ચાર વ્રતવાળા ધમ માંથી નીકળી, પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણવિધિવાળારે ધમ માં આવવા ઇચ્છું છું. ત્યારે ભગવાન ગૌતમે તેને કહ્યું: તને જેમ સુખ થાય તેમ કર. એટલે પેઢાલપુત્ર ઉકે ભગવાન મહાવીર પાસે પાંચમહાવ્રતવાળા અને પ્રતિક્રમણવિધિવાળા ધર્મ સ્વીકાર્યાં. આમ કહી, શ્રીસુધ`સ્વામી થે।ભ્યા. ૧. જીઆ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. ૨. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન, ૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282