________________
[ ક ] આમા વગેરે બધું નિત્ય અને કાર્યની અપેક્ષાએ વા
માયાની વા. ઉપાધિની અપેક્ષાએ જગત આત્મા વગેરે બધું - અનિત્ય છે. એ જ રીતે આત્મા એક છે, અનેક છે, કર્તા છે,
અકર્તા છે, વ્યાપક છે, અવ્યાપક છે તથા જગત કાર્ય છે ગુવા જગત કાર્ય નથી વગેરે એ બધા વિચારો પણ જુદી જુદી
રીતે વિચારવાની દષ્ટિને લીધે ઉત્પન્ન થયેલા છે અને એ - પ્રત્યેક વિચાર અંશતઃ સાચા ય છે. જ્યારે એ બધા આંશિક સત્ય વિચારેને ભેળા કરીએ અને તે દ્વારા જે જ્ઞાન થાય
વા જે અનુભવ થાય તે જગતના અને આત્મા વગેરેના | વિશે વિશેષ પ્રકાશ નાખે એ હેય છે. આ જોતાં - ઘડીભર આપણને એમ પણ થઈ આવે કે આ રીતે તે
જગત, આત્મા અને ઈશ્વર વગેરે તર અનિર્વચનીય છે, - શંખથી કહી શકાય એવાં નથી માટે છે તોના એક જ
અંશ વિશે કઈ ચર્ચા કે વાદવિવાદ કરવો ઉચિત છે ખરે? : આ પરિસ્થિતિને ખ્યાલમાં લઈને પ્રાચીન વેદ ઉપનિષદ
વગેરે શાસ્ત્રોએ અપાતીત આત્મા ઈશ્વર વગેરે બાબત - ન તન એમ જ કહ્યા કર્યું છે અને જેન શાસ્ત્રો પણ એ
શ્રતિવાકયને અનુસરીને કહેતાં આવ્યાં છે કે હવે જરા ચિતિ, - a ચ . વિત્તિા તિ સા દિd,(આચારાંગસૂત્ર અધ્ય- ચન પાંચમું, ઉદ્દેશક છઠ્ઠો) અર્થાત જ્યાંથી તમામ સ્વ- શબ્દ પાછા ફરે છે, જ્યાં કેઈ તર્ક પહોંચી શકતું નથી અને
જ્યાં બુદ્ધિ પણ પ્રવેશ કરી શકતી નથી એવું પરંતિમય આત્મપદ છે. આમ છે માટે જ મહાવીરે તત્ત્વવિચારણામાં સર્વત્ર દૃષ્ટિભેદને અવલંબીને ઉપદેશ આપેલ છે. તેઓ કહે છે કે દ્રવ્યદૃષ્ટિએ આત્મા જંગત બધું ય નિત્ય છે અને પર્યાય