Book Title: Mahaveer Vani Author(s): Bechardas Doshi Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 1
________________ સિવાળાએ પાતાને પશે અને તેને લીધે મળની સત્તા એ બન્ને વસ્તુ આપમેળે રાજીખુશીથી છેડી દઈ સર્વના કાણ માટે બધાંની સાથે મળીને વાપરવા તૈયાર નહીં થાય તે હિંસક તેમજ ખૂનખાર કાંતિ થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું. –ગાંધીજી આપણે માનવ સમાજ શેષણવિહીન અને શાસનમુક્ત બને એવી ભગવાનની સ્પષ્ટ ઇચ્છા છે. મારું સૌને આહાન છે કે જેના જીવનમાં કંઈક સવ હાય, જેના શરીરમાં પ્રાણ હય, જેની બુદ્ધિમાં વિવેક હાય તે સૌ આ ભૂદાનયજ્ઞના કામમાં કૂદી પડા અને ભગવાનના આશીર્વાદ લે. -વિનોબાજીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 182