Book Title: Mahaveer Vani
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ ગુજરાતની નવી જમાતના અગ્રેસર જૈન રધામાંના એક જાણીતા વિદ્રણિ છે. જૂના જૈન સાહિત્યના ધૂળધેાયા તરીકે એમની જ્વનભરની નિષ્ઠા અને ભક્તિપરાયણતા જાણીતી છે. મહાવીર પ્રભુના જીવનમાંથી અને જૈનસાહિત્ય રત્નાગારમાંથી અણમૃલાં રત્ના ઢૂંઢીવીણીને તે ઉપર ચડેલા કાળાંતરના મેલપેાપડા ને ધૂળ ઝાપટી ખ’ખેરીને અને ભીતરનાં નગ ધેાઈ નિખારીને પ્રજાને ભેટ કરવાના વ્યવસાયને એમણે પેાતાના જીવનનું મિશન બનાવ્યા છે. જૈન વિદ્રાનાના દાવા ઊંચા છે. છેલ્લાં સેા વર્ષ દરમ્યાન આપણી ગુલામ પ્રજાને પાશ્ચાત્ય વિદ્વાનેામાંથી આપણા તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ અને જ્ઞાનગ્રન્થાના રચાખવા પ્રશસાનાં સર્ટિફિકેટ ટાંકવાની તે તે ઉપર આનંદસમાધિએ ચડી જવાની લત લાગી. જૈન વિદ્રાના આથી. અસ્પૃષ્ટ રહે એ અશકય હતું. પણ હવે એ મૂર્છા વળી રહી છે. પાછળ. મેં ગણાવ્યા તે પૂર્વ પંડિત સુખલાલજી વગેરે મહાનુભાવાની પ્રેરણા અને આગેવાની હેઠળ જૈન પતિ અને વિદ્વાને જૈન સાહિત્યને મથીમથીને તેમાંથી અમૃતસમાં નવનીત ઉતારી આજે પ્રજાને પીરસવા લાગ્યા છે એ આપણું ભાગ્ય છે. જેમ જેમ આપણે સ્વભાન ઉપર આવતા જઈશું, હજારા વર્ષની આપણી પ્રજાકીય કમાણીમાં જે જે કંઈ કીમતી ને શાશ્વત મૂલ્યનું છે તેને ઓળખતા જશું, જેમ જેમ સમય સંપાદક તે રજૂઆતના કીમિયાગરા આપણી વચ્ચે પેદા થશે, તેમ તેમ આપણને અવનવાં દર્શન થતાં જશે અને વનસાધના, પરમતસહિષ્ણુતા તથા સર્વધર્મસમભાવમાં આપણે ઝડપભેર આગળ વધીશું. કારણ કે આપણા પ્રજાકીય અને સાંસ્કૃતિક હાડને એ વસ્તુ ભાવતી છે. માનવીમાત્રને સારુ એ નરવી ને તંદુરસ્તી બક્ષનારી છે. એ દિશાએ આપણને અગાડી લઈ જવામાં પ્રસ્તુત ગ્રન્થ જેવાં રત્ના ધનની ખાણ સમાં છે. એનું વાંચન મનન ચિંતવન સૌ કાઈ ને મોટા ધર્મલાભ અક્ષશે અને એવી ખાણેાનાં માટી–પથરા જોડે દિનરાત { ૧*

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 182