________________
[ કરૂ ] ' અર્થાત્ જમાલિએ અને તેની સાથેના આ પાંચસે
એ ભગવાનની પાસે દીક્ષાને સ્વીકારેલી. (ભગવતી કના નવમાં શતકના તેત્રીશમા ઉદેશકમાં જમાલિ વિશે
સ્તર હકીકત આપેલ છે. તેમાં તેના માતાપિતાને પણ લેખ છે પરંતુ તેમનાં નામનો ઉલ્લેખ નથી. તથા માલિને ક્ષત્રિયપુત્ર કહેલ છે અને તેને આઠ સ્ત્રીઓ હતી મ પણ સૂચવેલ છે તથા જમાલિએ પિતાના માતાપિતાની તીમાં દીક્ષા લીધેલ છે અને તે, પિતાના માતાપિતાને કને એક પુત્ર છે એમ સૂચવેલું છે)
હવે એકવાર જમાલિ અનગાર, ભગવાન મહાવીર પાસે વ્યિો અને તેમને વંદન નમન કરીને કહેવા લાગ્યો કે ૫ સંમતિ આપે તે હું આ પાંચ અનગારા સાથે હથી બહારના પ્રદેશમાં વિહાર કરું. આ વખતે ભગવાન
વીર વૈશાલીના પરા ક્ષત્રિયકુંડ ગ્રામને બહુશાલ ચૈત્યમાં રાજતા હતા. અને પછી અહીંથી વિહાર કરીને ભગવાન પા નગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં વિરાજતા હતા. જ્યારે માલિએ પિતા પાસેથી જુદા પડી વિહાર કરવાની ભગવાન સે રજા માગી ત્યારે તેમણે કશે જવાબ ન આપે, ન રાખ્યું અને એ રીતે તેમણે રજ તરફ પિતાને ણગમે બતાવ્યું. તેમ છતાં આ ક્ષત્રિયપુત્ર જમાલિ અનગાર, ગવાનના અણગમાની દરકાર ન કરીને પિતાની સાથે દીક્ષિત વેલા પાંચસે સાધુઓને સાથે લઈ તેમનાથી જુદા પડી વિથી નગરી તરફ જઈ ત્યાંના કેપ્ટક ચેત્યમાં રહેવા એ. ત્યાં તે ખાનપાનની મર્યાદાના ભંગથી માંદ પડી