Book Title: Mahaveer Vani
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 148
________________ भिक्षु-सूत्र - २२ २७९) न जाइमत्ते न य रूवमत्ते, न लाभमन्ते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता, १८९ धम्मज्झाणरए जे स भिक्खू ॥११॥ C ર૭૯. ‘હું અમુક ઉત્તમ જાતને હું’ એમ જે જાતિમદ ન કરતા હોય, ‘હું ઘણા રૂપાળા છું' એમ જે રૂપમદ ન કરતા હાય, મને જ્યારે જે જોઈએ તે બધું ખરાખર મળ્યા કરે છે' એમ જે લાભના મદ ન કરતા હાય, ‘હું જ મુખાખુખ શાસ્ત્રોને ભણેલ છું? એમ જે શાસ્ત્રજ્ઞાનના પણુ મદ ન કરતા હાય–આ પ્રમાણે તમામ પ્રકારનાં માને જે તજતા રહેતા હાય અને ધમ ધ્યાનમાં વિશેષ સાવધાન હાય તેને ‘ભિક્ષુ ’ કહેવા. २८०) पवेयए अज्जपयं महामुनी, धम्मे ठिओ ठावयई परं पि । निक्खम्भ वज्जेज्ज कुसील लिंग, न यावि हासंकुह जे स भिक्खू ॥१२॥ ૨૮૦. જે મહામુનિ આ પદના-આ માર્ગના જાણકાર હોય વા ઉપદેશક હોય અને તેમ કરીને જે પેતે સંયમધમાં સ્થિર રહેતા હૈાય અને બીજાને પણ સચમધમાં સ્થિર રાખતા હાય, ઘર બહાર નિકળ્યા પછી એટલે સંસારના પ્રપંચને ત્યાગ કર્યા પછી દુરાચારીને વેશ ધારણ ન કરતા હાય તથા કાઇની હાંસી–ડેદૂધમશ્કરી ન કરતા હાય! તેને ભિક્ષુ ’કહેવેા.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182