Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 3
________________ અનુક્રમણિકા સમર્પણ અનાદિથી મા-બાપ છોકરાંનો વ્યવહાર; રાગ-દ્વેષના બંધને, મમતાનો માર ! ન સહેવાય, ન કહેવાય, શું થાય ? કોને પૂછે, કોણ બતાડે એનો ઉપાય ? મૂંઝાયેલા રામ, દશરથ ને શ્રેણિક; શ્રવણને જોઈ, મા-બાપોના હૈયે ચીંખ ! પરણ્યા પછી પલ પલે પૂછે ‘ગુરુને; ત્રિકોણ સર્જાય, ન સૂઝે કેમ કરું રે ! આજનાં છોકરાં ય મૂંઝાય મા-બાપથી; મોટું અંતર, રે “જનરેશન ગેપ'થી ! મોક્ષનો ધ્યેય, તેણે તરવો સંસાર; કોણ બને સુકાની, મછવો મઝધાર ! આજ સુધીના જ્ઞાનીઓએ ચીંધ્યો વૈરાગ; હૈયાંવાળાં અટક્યાં, કેમ થવું વીતરાગ ? ન કોઈએ દેખાડ્યો સંસાર સાથે મોક્ષ માર્ગ; કળિકાળે આછેરું ‘દાદા'એ દીધો અક્રમ માર્ગ ! સંસારમાં રહી, થવાય વીતરાગ; પોતે થઈ, ‘દાદા'એ પ્રગટાવ્યો ચીરાગ ! એ ચીરાગની રોશનીમાં પુગે મોક્ષે મુમુક્ષુ ! સાચા ખપી પામે નિશે અહીં દિવ્યચક્ષુ ! એ રોશનીના કિરણો પ્રગટ્યા ‘આ’ ગ્રંથમાં ! ‘મા-બાપ છોકરાંનો વ્યવહાર' ઉકેલે પંથમાં ! દીવાથી દીવા પ્રગટે પ્રત્યેક ઘટમાં; જગને સમર્પણ આ ગ્રંથ, પામ ઝટમાં ! છોકરાં પ્રત્યે મા-બાપતો વ્યવહાર (પૂર્વાર્ધ) (૧) સિંચન સંસ્કારનાં (૨) ફરજિયાતમાં ગાવાનું શું? (૩) ન ઝઘડાય બાળકોની હાજરીમાં.. (૪) અસર્ટિફાઈડ ફાધર્સ એન્ડ મધર્સ! (૫) સમજાવવાથી સુધરે સુપુત્રો.... પ્રેમથી સુધારો ભૂલકાંને! (૭) ‘અવળાં’ આમ છૂટી જાય! (૮) નવી જનરેશન, હેલ્થી માઈન્ડવાળી! (૯) મધર-ફાધરની ફરિયાદો ! (૧૦) શંકાનાં શૂળ ! (૧૧) વારસામાં છોકરાંને કેટલું ? (૧૨) મોહના મારથી મર્યા અનંતીવાર! (૧૩) ભલું થયું, ન બંધાઈ જંજાળ.... (૧૪) સગાઈ રીલેટીવ કે રીયલ? (૧૫) એ છે લેણદેણ, ન સગાઈ! મા-બાપ પ્રત્યે છોકરાનો વ્યવહાર (ઉત્તરાર્ધ) (૧૬) ટીનેજર્સ સાથે ‘દાદાશ્રી’ (૧૭) પત્નીની પસંદગી! (૧૮) પતિની પસંદગી! (૧૯) સંસારમાં સુખ સધાય સેવાથી! વિશેષ સૂચન દરેક જગ્યાએ કૌસમાં આપેલા આંકડાઓ મૂળ વિસ્તૃત ગ્રંથના પૃષ્ઠ નંબર છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52