Book Title: Maa Baap Chhokarano Vyavahar Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ દાદા ભગવાન કથિત મા-બાપ છોકરાંનો વ્યવહાર વઢીને નહીં, પ્રેમથી સુધારો. મા-બાપ છોકરાંને સુધારવા માટે બધું ફેકચર કરી નાખે છે. આપણે છોક્યો માટે ભાવ કર્યા કરવા કે છોકરાંની બદ્રિ સવળી કરો. એમ કરતાં જતાં બહુ દહાડા થાય ને, અસર પડ્યા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે, તમારે ભાવના ક્યાં કરવી. એમની ખેંચ કરશો તો અવળો ચાલશે, અને છોકરાને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાયને, તો ધીમે રહીને માથે હાથ ફેરવીને સમજણ પાડવાની જરૂર છે. પ્રેમ આપે ત્યારે છોકરું ડાહ્યું થાય, બાકી આ સંસાર જેમ તેમ કરીને નામાવી લેવા જૈવો છે. • દાદાશ્રી iiiii/Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 52