SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ભગવાન કથિત મા-બાપ છોકરાંનો વ્યવહાર વઢીને નહીં, પ્રેમથી સુધારો. મા-બાપ છોકરાંને સુધારવા માટે બધું ફેકચર કરી નાખે છે. આપણે છોક્યો માટે ભાવ કર્યા કરવા કે છોકરાંની બદ્રિ સવળી કરો. એમ કરતાં જતાં બહુ દહાડા થાય ને, અસર પડ્યા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે, તમારે ભાવના ક્યાં કરવી. એમની ખેંચ કરશો તો અવળો ચાલશે, અને છોકરાને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાયને, તો ધીમે રહીને માથે હાથ ફેરવીને સમજણ પાડવાની જરૂર છે. પ્રેમ આપે ત્યારે છોકરું ડાહ્યું થાય, બાકી આ સંસાર જેમ તેમ કરીને નામાવી લેવા જૈવો છે. • દાદાશ્રી iiiii/
SR No.008858
Book TitleMaa Baap Chhokarano Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size367 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy