Book Title: Lecture On Jainism
Author(s): Lala Banarasidas
Publisher: Anuvrat Samiti

View full book text
Previous | Next

Page 351
________________ આત વખતે અથવા અચાનક કામ વખતે વાપરવા સારૂ રીઝર્વ દેહ રાખે. અને બાકી રહે તેમાંથી ટ્રસ્ટીઓએ મજકુર જગ્યામાં જે દેહેરૂં બાંધવામાં આવે તે તેના નીભાવ માટે એટલે કે પુજારાને આપવા, દીવાબતી કરવા અને પૂજાનો સામાન જેવા કે કેસર વગેરે રાખવા સારૂ દર મહીને રૂ. ૨૫) અકે પચીસ ઉંચા મુકવા (જુદા રાખવા) અને બાકી રહે તેમાંથી એક એગ્ય દેખરેખ રાખનારને પગાર આપવો અને આ ટ્રસ્ટડીડની રૂએ જે અન્નપૂર્ણ ગૃહ સ્થાપવામાં આવે તેની અંદર દાખલ કરેલા વિદ્યાર્થી અથવા છોકરાઓની દેખરેખ રાખવા સારૂ એક દેખરેખ રાખનાર નીમ. અને તેને દુર કરી તેની જગાએ બીજાને રાખવાની સત્તા મજકુર દ્રસ્ટીઓને છે અને મજકુર અન્નપૂર્ણા ગૃહને વહીવટ કરવા સાર એક કારોબારી મંડળ સ્થાપવું અને તે મંડળને અથવા તેના કોઈ પણ સભાસદને દુર કરવાની અને તેની જગાએ બીજું અથવા બીજાને નીમવાની સત્તા સ્ત્રીઓએ પોતે રાખવી. તથા આવા કારોબાર મંડળના અને દેખરેખ રાખનાર નેકરની અગમચેતી સાર તથા સાધારણ રીતે આ ટ્રસ્ટડીડ અને તેની નેમ (હેતુઓ) અમલમાં લાવવા સારૂ વખત વખત ધારા કરવાની તથા તેમાં વધારો ઘટાડે તથા ફેરફાર કરવાની સત્તા મજકુર ટ્રસ્ટીઓને છે પરંતુ આવા ધારા-કાયદાઓ આ સ્ટડીડની સરોથી વિરૂદ્ધ હોવા જોઈએ નહીં. વળી મજકુર ટ્રસ્ટીઓ આમદાની તથા ભાડામાંથી જે બાકી રહે તેમાંથી સંસ્કૃત જેન શાસ્ત્રને અભ્યાસ કરવા રાખેલા જૈન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા સારૂ બાગ અને બીજે છે ભાગ ગરીબ દગંબર જૈન ધર્મ પાળનારા જેઓ મુંબઈમાં અથવા મુંબઈની બહાર સાધારણ કેળવણી લેતા હોય તેમને સ્કોલરશીપ આપવા સારુ અને બાકીને ભાગ શેઠ હીરાચંદ ગુમાનજીના જૈન અન્નપૂર્ણ ગૃહમાં રહેતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં વાપરો. વળી જે રકમ નહીં વપરાએલી બાકી રહે તેની હિંદુસ્તાનની સરકારની જામીનગીરીઓનાં એચરીયાં, અથવા જાહેર રે, પોર્ટ ટ્રસ્ટને બા, અથવા ડિબેન્ચરે અથવા મ્યુનીસીપાલીટીની લેને અને તે વખતના ચાલુ કાયદા પ્રમાણે યોગ્ય જામીનગીરી ગણાય તેમાં રોકવા અને જે કારણસર આ ટ્રસ્ટડીડ કરવામાં આવ્યું છે તેના રીઝર્વ ફંડમાં નહીં ખરચાએલી રકમ નાખવી. તેમજ આ સાથે જોડેલા (5) માર્કવાળી મીલ્કત અન્નપૂર્ણ ગૃહનાં ઉપયોગને માટે વાપરવી અને આ સાથે જોડેલા નકશા સાથેની (0) બાકવાળી મિલકત ધરમશાળા માટે વાપરવી અને એક લેખ લખીને આ અન્નપૂર્ણ ગૃહના કોઈપણ દેખીતા ભાગ ઉપર લગાડવા અને મજકુર ટ્રસ્ટીઓએ જૈન છોકરાઓએ મેટ્રીકયુલેશનની પરીક્ષા પસાર કરી છે અને કોઈપણ કલેજમાં અથવા ડીસ્ટ્રીકટ પ્લીડર (જીલ્લા જડજ) ની પરીક્ષાને અભ્યાસ કરતા હોય તેવાઓને વગર ભાડે મજકુર અન્નપૂર્ણા ગૃહમાં રેહવા દેવા. પરંતુ દીગંબર જૈને જેઓએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા બીજી ભાષા તરીકે સંસ્કૃત લઈને પસાર કરી હશે તેમને પહેલાં પસંદ કરવામાં આવશે, અને બીજું વળી જે તે અન્નપૂર્ણાગ્રહમાં જગા ખાલી હોય તે દીગંબરી જૈન વિદ્યાર્થીઓ જેઓએ ચોથું (અંગ્રેજી) ધારણ પસાર કર્યું હશે અને ચડતા વર્ગને અથવા મેટ્રીકયુલેશનની પરીક્ષાને અભ્યાસ કરતા હશે તેમને વગર ભાડે તેમાં રહેવા દેવામાં આવશે. વળી કઈ વખતે તે અન્નપૂર્ણાગ્રહમાં કોઈપણ વિદ્યાર્થીઓ રહેતા ન હેય

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391