________________
શેઠ હીરાચંદ ગુમાનજીની મુંબઈ ખાતે સ્થાપવામાં આવેલી
શ્રી જૈન બેરડીંગ સ્કુલનું ટ્રસ્ટડીડ.
આપ રૂ. ર૦૦) ને
રજા નંબર ૬ તા. ૨૩ મી
જાનેવારી સને ૧૯૦૦ વાર મંગળના નીચે મુજબ ફી મળી છે –
રોજ સાંજના કલાક ૩-૧૫ મીનીટે રજીસ્ટર કરવાની ફી ... ૪૦-૦-૦૦ લખામણી કર કેલીએ ૬-૯-૦
સબરજીસ્ટ્રારની ઓફીસમાં રજુ કર્યું કલે...૪૬-૯-૦
માણેકચંદ હીરાચંદ, એમ. ડબલય, ગાડગીલ,
એમ. ડબલ, ગાડગીલ, સબરકાર.
સબરજીસ્ટ્રાર. આ ખત આજ નારીખ થી માહે ડીસેમ્બર ઈ. સ. ૧૮ ને દીને એક બાજુથી પાનાચંદ હીરાચંદ, માણેકચંદ હિરાચંદ, નવલચંદ હિરાચંદ અને પ્રેમચંદ મેતીચંદ સધળા મુંબઈના હિંદુઓ જૈન દીગંબર ધર્મ પાળનારા (હવે પછી બીજી ઉપમા ન અપાય ત્યાં સુધી * સેટલર્સને નામે ઓળખાશે) તેઓની તથા બીજી બાજુથી મજકુર પાનાચંદ હીરાચંદ, માણેકચંદ હીરાચંદ, નવલચંદ હીરાચંદ, પ્રેમચંદ મોતીચંદ, રાજા ધરમચંદ્ર રાજા બહાદુર મુસા વીરજંગ (દીનદયાળ) ના પુત્ર તથા હીરાચંદ નેમચંદ સઘળા મુંબઈના હિંદુઓ મજકુર દીમબર જૈન ધર્મ પાળનાર (લંવ પછી બીજી ઉપમા ન અપાય ત્યાં સુધી ટ્રસ્ટીઓને નામે ઓળખાશે) તેઓની વચ્ચે કરવામાં આવ્યું છે જેથી મજકુર પાનાચંદ હિરાચંદ, માણેકચંદ હીરાચંદ, નવલચંદ હીરાચંદ અને પ્રેમચંદ મેતીચંદ એક જમીન અથવા જગ્યાને કકડે અથવા ટુકડો વંશપરંપરાને તથા અમલ (ઇમારત) જેની તપસીલ હવે પછી આપવામાં આવશે (અને બીજું નામ ન અપાય ત્યાં સુધી ટ્રસ્ટ મિલકતને નામે ઓળખાશે) તેના સ્વતંત્ર માલીક એટલે પોતે ધણું છે અને તે કોઈ પણ તરેહના વાંધા વગરની છે તથા મજકુર સેટલરની મરજી પિતાના પીતા હિરાચંદ ગુમાનજીના સ્મરણાર્થે જૈન ધર્મના સ્વદેશીઓના લાભ તથા વપરાસ સારૂ જૈન સ્ટ સ્થાપવાની છે તથા મજકુર ધર્મના કામ સારૂ એટલરોને મજકુર ઉપર જણાવેલી ટ્રસ્ટ મિલકત નીચે લખ્યા મુજબની સત્તા-સર-હકકે એકરાર અને કબુલાત નીચે દર્શાવેલી ધારણું ઈરાદા અને કામને માટે ટ્રસ્ટ કરવાની છે. હવે આ લખત (ખત) નો હેતુ એવો છે કે મજકુર ઇચ્છા પ્રમાણે અને મજકુર લખાણ પ્રમાણે મજકુર પાનાચંદ હીરાચંદ, માણેકચંદ હીરાચંદ, નવલચંદ હીરાચંદ, પ્રેમચંદ મોતીચંદ, મુસા વીરજંગ, (દીનદયાલ)ના પુત્ર અને હીરાચંદ નેમચંદ અને તેમાંના હૈયાત રહેનાર અને તેઓની પછી આવનારા અને હકદાર થનારાઓને જમીનને સઘળે કકડ અથવા ટુકડે અથવા સોલ્ટબેટી જગ્યા તેના ઉપર બાંધેલા અમલા-ઇમારતે તથા મકાનો સાથે જે મુંબઈના કોટ બહાર અને મુંબઈના રજીસ્ટ્રારની હદમાં
* ટ્રસ્ટ કરના.