Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 176
________________ મઝલે ડૉ. નું દવાખાનુ ચાલતું હતું. એના ભોંયતળીયે બોર્ડ મારેલું હતું કે “ડૉ. બ્રેકેટનું દવાખાનું ઉપર છે.' પેલો હબસી તો આ બોર્ડ જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો. એના મનમાં એક ઝબકારો થયો. એણે પેલું પાટીયું નીચે ઉતારી લીધું, એ લઈને દોડ્યો, ને જયાં ડૉ. બ્રેકેટની કબર હતી ત્યાં આગળ જઈને મૂકી દીધું. હવે દ ડૉ. બેકેટની કબર ઉપર આ વાક્ય લખેલું છે. ડૉ. બ્રેકેટનું દવાખાનું ઉપર છે. એટલે કે આ માનવ મૃત્યુ પછી ઉપર સ્વર્ગમાં જ ગયો હોય. એ નીચે ન જઈ શકે..... સફળતાના બે સોપાન પ્રેમ અને પ્રસન્નતી સુખશાંતિ માટે ત્રણ સોપાન ઉદ(રતા-વિશ//ળતા સંભીરતા પાંચ મહાસત્તા કાળ-કર્મ- નિયરિ ભાય- પુરુષાર્થ શ્રણને યાદ રાખો ક્રોધ અને અભિમાન ન કરવું. કોઈ સાથે ઝઘડો ન કરવો. કોઈનું અપમાન ન કરવું. ૧ ૬ ક ૬થાની ક્યારી લાગે પ્યારી Jal Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194