Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 7
________________ આ ચારે ભાગમાં મુદ્દે તપાસી શુદ્ધિ રાખવા ઘણી કાળજી રાખવામાં આવી છે, છતાં પણ કાઇક ઠેકાણે ઉપયોગ શૂન્યતાયે કોઇ ભૂલા રહી ગઈ છે, તેની શુદ્ધ પાત્રકા દરેક ભાગની અનુક્રમે આ પુસ્તકના સ્માશ્રયી પુસ્તકેાના પછી આપી છે, તે ખરાખર જોઇ સુધારી વાંચવા ખપ કરવા. આ પુસ્તકમાં લખાયેલા વિષયે તેમ તેમાં આવેલ વસ્તુ ખરાખર જોઇ તપાસીને લખેલ છે, છતાં પણ ઉપયેામ શૂન્યતાયે કે કાંઇ સમજફેરથી જે વિરૂદ્ધ લખાયુ. હાય તા તેનેા હું ત્રિવિધ મિચ્છામિદુક્કડ' માગું છું. અને તે સુજ્ઞ સજ્જન પુરૂષને સુધારી વાંચવા સપ્રેમ વિનતી કરૂ છું. આ પુસ્તકમાં આપેલા વિષયાના વસ્તુવિસ્તાર મે મારા માટે જ લખ્યા છે અને તે લગભગ દોઢસાથી પણ વધુ પુસ્તકાનુ દાહન ( સાર ) છે, અને તેમાં ૨૬૩ વિષયા ને ૭૧૩૪ થી પણ વધુ ઉપયાગી વસ્તુઓના સંગ્રહું છે. આના આશ્રયી પુસ્તકાના ઘેાડાક નામે માજીના પાનામાં જણાવ્યા છે તે વાંચી જુઓ, આ પ્રમાણે તૈયાર કરેલ લખાણુને સ્હાયકાની સ્હાયથી પુસ્તકરૂપે શ્રી કાપૂર પુસ્તકાલય સમોવાળા તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, તેનેા સુજ્ઞને વિવેકી વાંચકવર્ગ–સાદર ને હુ'સવૃત્તિએ વાંચી લાભ લેશે હીં આ પુસ્તકના આશ્રયી પુસ્તકના કર્તાઆને તેમ તે તે પુસ્તકાના પ્રકાશકોના સાદર ઉપકાર માનતા તેમ તેમાંની બીજી પણ વસ્તુઓના મદદગાર સજ્જને તેમ તેના પ્રુફ્ા જોવા મદદ કરનારના, અને તેમાં સારી સહાનુભૂતિ આપનાર વિગેરે દરેકે દરેક ઉપકારીએના સુહૃદયે ઉપકાર માની વિમુ` છું આ પુસ્તકની કાઇ પ્રકારે આશાતના ન થાય તેવા વિવેકી સુજ્ઞ વાંચકે લક્ષ રાખશે. ૐ શાંતિ, શાંતિ. શાંતિ વીર સ.૦ ૨૪૬૦ ચતર શુદિ ૧પ વિસ૦ ૧૯૯૦ ( પાલીતાણા Jain Education International લી॰ સદ્દગુરૂ ચરણાપાસક લલિતવિજય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 972