Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8 Author(s): Lalitvijay Publisher: Karpur Pustakalaya Samo View full book textPage 6
________________ સાધ્વીના ઉપયોગની ઘણું જાણવા જેગની હકીકત છે, તેના ૨૧૦ પાના છે. તેમાં એક ગીતમાષ્ટક, ૧ર સ્તવનાદિકઢા, મનહરાદિક છ-છપ્પા. ૪૮૮ દુહા ગાથાદિક અને બાકીનું બધુએ ગદ્યમાં છે. સાતમા ભાગનું નામ “શ્રાવક સમિત્ર” રાખ્યું છે, તેમાં શ્રાવક અને શ્રાવિકાને ઉપયોગી જાણવાજોગની હકીકત છે. તેના ૨૧૦ પાના છે, તેમાં એકવાપંજરસ્તેત્ર, બે સજઝાયપદ, બે સ્તવન, ૧૧૫ મનહરાદિક છંદ-છપા. પ૭૧ દુહા ગાથાદિક, એક પુન્યપ્રકાશનું સ્તવન, ચાર શરણાં બાકીનું બધુએ ગદ્યમાં તેમ પ્રત્તરમાં છે, આ દરેક ભાગમાં એક, બે, ત્રણ એમ અનુક્રમ ૧૦૮ આંકમાં વસ્તુઓની ગોઠવણ કરેલ છે, તેથી જેનારને દરેક ભાગની વસ્તુ જેવાને ઘણું અનુકુલ થઈ પડે તેમ છે અને આઠમા ભાગનું નામ “ઉપયોગી વસ્તુવર્ણન” રાખ્યું છે, તેના ૧૬ પાના છે. તેમાં ચાર ગતિના ૫૬૩ અને ૭૩૪ ભેદ અને તેના પાંચદ્વારને વિસ્તારે ખુલાસે કરેલ છે. તેમ આ પૃથ્વીતલમાં રહેલાં દ્વીપ, સમુદ્રો, નદીઓ, પર્વત, કૂટ, દેવભુવન, વિમાનાદિ જ્યોતિષને લગતી ઘણું બાબતે, પલીપતનફળ, સુતક વિચારાદિક ઘણું ઉપયોગી બાબતેથી લખાય છે, તેથી તે ઉભયને ઘણું જ ઉપયોગી છે. તેમાં એક મંગલ સ્તોત્ર, ૪૮ મનહરાદિક છંદ–છપા અને ૨૬ દુહાગાથાદિક છે અને બાકીને બધો ભાગ ગદ્યમાં છે, એટલે આ બીજા આખા પુસ્તકના ચાર ભાગમાં કુલ ૩૦ સ્તવનાદિક ઢાળે છે, ૩૧૮ મનહરાદિક છંદ-છપા કુંડલીયા પાર્શ્વનાથને ૧૦૮ નામનો છંદ, ૧૫૦૦ દુહા-ગાથાદિક, અને ૪ મંગલાચરણના અષ્ટક એટલું જ પદ્યમય છે અને બાકીનું બધુએ લખાણ ગદ્યમાં છે. આ સિવાય આ પુસ્તકની શરૂઆતમાં ૧૦ ગાથાનું શ્રી શત્રુંજ્ય સ્તોત્ર, ૩૦ ગાથાનું શ્રી અભયદેવસૂરિકૃત શ્રીજયતિહાણ નામે શ્રી પાર્શ્વનાથસ્તોત્ર ૨૫ ગાથાનું શ્રી કમલપ્રભસૂરિકૃત શ્રી જિનપિંજરસ્તેત્ર, ૪ ગાથાને ઘંટાકર્ણને મંત્ર, અને ૧૨ ગાથાનું શ્રી ગૌતમસ્વામીકૃત શ્રી ઋષિમંડળ સ્તોત્ર, એમ પાંચ વસ્તુ દાખલ કરેલ છે. તેમાશ્રી શત્રુંજયસ્તંત્ર સિવાય બાકીના ચારે અર્થ સહિત છે, તે પાંચેના ૬૦ પાના છે આ પાંચ વસ્તુની ફક્ત ૫૦૦ નકલ છે તેથી તે પ૦૦ પુસ્તકોમાં જ આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 972