Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 9
________________ કમ નું વિજ્ઞાન પણ ક આંધવા માટે નિહ પરંતુ ખ'ધાયેલા કમથી આત્માને મુક્ત બનાવવા માટે મેળવવાનું છે. કનું કામ રાગ-દ્વેષ કરાવવાનું છે. કનું કામ રાગ-દ્વેષ સારા લગાડવાનું છે. કર્મનું કામ ચારગતિરૂપ સ`સારમાં આત્માને ભટકાવવાનું છે. કનું કામ જન્મ-જરા-મરણના ચક્કર પર આત્માને ચઢાવવાનું છે. ધર્મનું કામ રાગ-દ્વેષ દૂર કરાવવાનું છે. ધર્મનું કામ રાગ-દ્વેષ ખરાબ લગાડવાનું છે. ધર્મોનું કામ ચારગતિરૂપ સંસારના પરિભ્રમણને અટકાવવાનુ` છે. ધર્મનું કામ જન્મ-જરા-મરણના ફેરા ટાળવાનું છે. કર્મ બંધાવાના કારણ તરીકે શાસ્ત્રકાર પરમર્ષિઆએ મિથ્યાત્વ–– અવિરતિકષાય–પ્રમાદ ને યેગ આ પાંચ કારણ બતાવ્યા છે. મિથ્યાત્વ જાય તેા સમ્યક્ત્વ આવે. અવિરતિ જાય તે વિરતિ આવે. કષાય જાય તે નિષ્કષાય અવસ્થા પ્રગટે. પ્રમાદ ભાગે તે અપ્રમત્ત અવસ્થા પેદા થાય. ચેગનિરોધ થાય તે ચૌદમે ગુઠાણે પહેાંચી જવાય. નિગેાદ એ આપણું નીકળવાનું સ્થાન છે ને મૈાક્ષ એ આપણું પહેાંચવાનું સ્થાન છે. અશુભ કર્મો ઉપર જતાં આપણને રોકી રાખે છે. શુભ કર્મો ઉપર જતાં આપણને સહાયક અને છે. પહેલા ગુઠાણુથી આરંભાયેલી ને ચૌદમા ગુણુઠાણું પહેાંચી પૂરી થનારી આપણી લાંબી પ્રવાસયાત્રામાં શુભભાવના અને શુભઅધ્યવસાયના ભાથાના ડબ્બામાંથી નીકળતું સંવર–નિર્જરાનું ભાથું જ શક્તિપૂરક બનવાનું છે. દોષો તરફ જેની દ્વેષષ્ટિ નહિ ને ગુણા તરફ જેની પ્રેમદષ્ટિ નહિ તે આત્મા ગુણઠાણે ચઢવાના પ્રયત્નમાં સરિયામ નિષ્ફળતા જ મેળવતા રહેવાના છે. ગુણેને ચાવીસે કલાક જે આત્મા આમ ત્રણ આપતા રહે ને દોષોને ચેવીસે કલ આત્મામાંથી બહાર ફેંકવાના પ્રયત્નમાં જે પાવરધા બની રહે તે જ આત્મા ગુણુઠાણાની પ્રવાસયાત્રાને ગમે ત્યારે પૂર્ણ કરી શકે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194