Book Title: Karmgranth 04 by 02 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Fulabhai Ranchodbhai Parivar View full book textPage 8
________________ • પૂ. ગણિવર્ય શ્રી મુક્તિપ્રભ વિજયજી મહારાજ ૦ ! ૦ ૦ ૦ ૦ કર્મસત્તા ધર્મસત્તા ૦ 1 ૦ ૦ ૦ ૦ અનાદિકાળથી કર્મ અને ધર્મ બે ય આત્મધરતી પર સત્તા જમાવીને બેઠા છે. એકની સત્તા નબળી બને છે ત્યારે બીજાની સત્તા મજબૂત બને છે. બીજાની સત્તા નબળી પડે છે ત્યારે પહેલાની સત્તા મજબૂત બને છે. કર્મનું કામ ધર્મને દબાવવાનું છે ને ધર્મનું કામ કર્મને દબાવવાનું છે. પરમાત્મશાસનનું કર્મ વિજ્ઞાન એટલું સૂકમ અને એવું ગણત્રીબદ્ધ છે કે એની પાસે દુનિયાના બધા વિજ્ઞાને પાણી પીએ છે ને દુનિયાના બધા કેપ્યુટર હાર કબૂલે છે. કેપ્યુટરની ગણત્રીમાં હજુ ભૂલ આવે કારણ એને ચલાવનાર માનવ અલ્પજ્ઞ છે, ત્યારે કર્મવિજ્ઞાનના ગણિતમાં એક આંકડાની કે એક અંશની ય ભૂલ કાઢવા કેઈ સમર્થ નથી. કારણ એ કર્મ વિજ્ઞાન સર્વજ્ઞપ્રણિત છે. આ કર્મવિજ્ઞાનનો ઉંડાણથી અભ્યાસ કરવા માટે તે ઘણું ઘણું વિશાળકાય ગ્રન્થનું અવગાહન કરવું પડે પણ સંક્ષેપથી એનું જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય તે ય કમ સે કમ છે કર્મગ્રંથનું જ્ઞાન તે મેળવવું જ રહ્યું. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194