Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 6
________________ ઉલ્લેખનીય ઉદારતા આપ સૌના સહકારથી પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનું આ દસમું પ્રકાશન આજે આપશ્રીના કર-કમળમાં સમર્પિત કરતા આનંદ અનુભવું છું. – આ પહેલાનાં નવ પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલ ચેાજનાની યાદ આપશ્રીને ફરીથી અપાવું છું કે, પ્રશ્નોત્તરી ગ્રંથમાળાની આ યાજનામાં આપશ્રી રૂા. ૨૫૧/- માલી સભ્ય થઈ શકે છે. આ રીતે સભ્ય થવાથી અમે આપશ્રીને પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પુસ્તકની એક એક નકલ ભેટ મેકલી આપીશું. અમે આ પુસ્તક પૂ. સાધુ-સાધ્વી ભગવંતા તથા જ્ઞાન ભંડારાને ભેટ મેકલીએ છીએ. તેથી આપશ્રીને શ્રતજ્ઞાનની ભક્તિના મહાન લાભ પણ મળશે. પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પુસ્તકે ચતુર્ગિંધ સંઘને ઘણા જ ઉપયોગી બન્યા છે. તે આપશ્રીની ઉદારતાના ઉલ્લેખ ગ્રંથમાળાના કોઈ પણ એક પુસ્તકમાં ‘દાતાઓની નામાવલિ' માં થાય, એવી આપશ્રીને અમારી હાર્દિક અપીલ છે. આ વખતે લગભગ અગીયાર મહિનાના બહુ લાંબા ગાળા પછી આ પ્રકાશન આપશ્રીના હાથમાં આવી રહ્યુ' છે. આપશ્રીની ઉદારતાને લાભ ને આ ગ્રંથમાળાને મળતા થઈ જાય, તે ચતુર્વિધ સંઘની માંગણીને અમે જલદીથી પહેાંચી શકીએ. આ ગ્રંથમાળાના પુસ્તકોની જરૂરીયાત વિષે તે જે ભાગ્યશાળીઓ અભ્યાસી છે, તે જ વધુ સમજી શકે. દરેક પુસ્તકાની બે હજાર નકલે છપાતી હૈાવા છતાં પણ હાલમાં જીવ-વિચાર, દંડક-નવતત્ત્વની નકલ સ્ટાફમાં નથી. ક`ગ્ર^થ-૧ અને ૨ ની પણ જુજ નકલા જ ટેકમ છે. પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, હસ્તગિરિ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194