Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 4
________________ [૧૪]habhbhhhhhhhhhh! & fasfaca casa ass sadaasa .. aa સીતિ 'ના · ગ ' પરિશિષ્ટમાંના જિનપદ્મ રચેલા પાર્શ્વનાથ સ્તવનના સ્પષ્ટીકરણ' ( ( પૃ. ૨૨૬-૨૨૮ )માં માહિતી આપી છે. ‘સુવિધિનાથ સ્તવન ’ અને ‘સેરીશ પાર્શ્વનાથ સ્તવન’ના સાતમા પદ્યમાં ‘કલ્યાણુસૂરિ’ પ્રયેગ સ્તત્રકારે કર્યાં છે. કર્તાએ બાકીની લગભગ એક પણ કૃતિમાં પોતાને ‘સૂરિ' કહ્યા નથી. એ હિસાબે તેા લગભગ બધી જ કૃતિએ વિ. સં. ૧૬૪૨ થી ગાળામાં રચાયેલી ગણાય. ‘સૂરિ’પદ્મના નિર્દેશવાળી કૃતિ વિ. સં. ૧૭૧૮ ના ગાળાની ગણાય. રચના સ્થળ : ૨૧ કૃતિએ પૈકી ઘણીખરીનું રચનાસ્થળ જણાવાયું નથી. તેમ છતાં યાત્રાર્થે કલ્યાણસાગરસૂરિ વિવિધ સ્થળોએ ગયા છે અને ત્યાં અમુક અમુક કૃતિ રચ્યાના સંભવ હોઈ કાઈ વિશે આપણે રચનાસ્થળ કામચલાઉ સૂચવી શકીએ. જેમ કે દાદા પાર્શ્વનાથ સ્તવન વડેદરામાં થયુ હાવાના સંભવ છે. ઇષ્ટ વસ્તુનું ગુણેાત્કીર્તન ઈશ્વરવાદી તેમ જ અનીશ્વરવાદીએએ પણ કર્યુ છે. આવે ગુણાત્કીનના વ્યાપક અર્થ અહીં પ્રસ્તુત નથી. ઈશ્વરના ગુણાનું અનુમાદન એ અ સંગત છે. આ સંબંધમાં ‘ ભક્તામર, કલ્યાણમંદિર અને નમિઊણુ સ્તંત્રત્રયમ્’ની મારી પ્રસ્તાવનાનો હુ. ઉલ્લેખ કરુ છુ. એમાં સ્તુતિ-સ્તોત્રની વ્યાપકતા, સ્તોત્રસાહિત્ય અને તેના વિષય, તેનુ ગૌરવ અને શ્વેતાંબરીય સ્તત્ર સાહિત્યના વિશદ પરિચય છે. ત્યાં શતાબ્દી દીઠ મે સાહિત્યને સ્થાન આપ્યું છે. વિ. સં. ૧૬૪૯ ના ૧૬૪૯ થી વિ. સ. કતૃત્વ : કર્તાએ કઈ કઈ કૃતિમાં પોતાને ‘ સૂરિ ’ કહ્યા છે. પરિચય : ભક્તિ-સાહિત્ય એટલે ઇષ્ટ પરમાત્માનુ શુષ્ણેાકીન. જૈન દર્શોન પ્રમાણે પરમાત્માના બે પ્રકાર છે : (૧) અશરીરી મુક્તાત્માએ જેએ લેાકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલાથી થોડેક ઊંચે નિરજન અને નિરાકાર રૂપે રહેલા છે અને જેમની સંખ્યા અનંતની છે. (૨) દેહધારી ધર્મતીના સ્થાપક અને તે જ ભવે મેક્ષે જનાર ભૂતકાલીન અગણિત તીર્થંકર, વર્તમાનકાલીન ૨૦ તીર્થંકરો જે કેવળ મહાવિદેહમાં અને તે પણ તેના ૩૨ વિજયે પૈકી આઠ વિજયેામાં જ આજે વિચરે છે, તેમ જ હવે પછી થનારા અનંત તી કરો, તીથંકર બનશે ત્યારે અતિ પરમાત્મા ગણાશે. પ્રસ્તુતમાં જે તીર્થંકરા આપણા દેશમાંથી ચાલુ ‘ હુડા ’ અવસ`ણીમાં મેક્ષે ગયા છે, તે પૈકી સંભવનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથ તે તે જ સ્વરૂપે તેમની સ્તુતિ કરાઈ છે. તેમ જ બાકીના તીર્થંકરાનાં ગુણગાન તેમની પ્રતિમાઓને લક્ષીને કરાયાં છે. સંભવનાથ અને શાંતિનાથને અંગે એકેક કૃતિ છે જયારે પાર્શ્વનાથને અંગે ત્રણ કૃતિએ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20