Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 12
________________ T28 latest dosadestede slobodadadadadadadado dodadade sosedaste sta se stalade de dadesteste stededososododododedestedesteste de dos destestostestaloste: પાર્શ્વ એમ કહ્યું છે એટલે મેં શીર્ષકમાં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. પ્રકાશિત પુસ્તકમાં ગૌડિક ને બદલે “ગોડી છે તે કેવી રીતે સમુચિત ગણાય? અર્થની દષ્ટિએ તે ગૌડિક અને ગેડી અને એક જ છે અને ગેડી શબ્દ પ્રચલિત છે. પ્રસ્તુત કૃતિ વિવિધ છંદોમાં રચાઈ છે. એના ૧૧ પદ્યોના છંદ અનુક્રમે નીચે મુજબ છે : માલિની, સ્ત્રગ્ધરા, પંચચામર, વસંતતિલકા, કતવિલમ્બિત, હરિણી, શાર્દૂલવિક્રીડિત, તેટક, ભુજંગપ્રયાત અને શિખરિણી. આ ઉપરથી જોઈ શકાશે કે વિવિધ છંદોની સંખ્યા ૧૦ની છે, કેમ કે પદ્ય ૭ અને ૧૦ બન્ને એક જ શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથજીને ચંદ્ર કહ્યા છે. એમની દૃષ્ટિ વિકસિત કમળ જેવી છે અને એમને સર્પનું લાંછન છે એ બને અને નિર્દેશ છે. દ્વિતીય પદ્યમાં એમનું નેત્ર સુંદર-ઉત્તમ છે, એમણે વિવિધ દેશમાં અતિશય (આકર્ષક ગુણે) પ્રાપ્ત કર્યા છે. એમની મૂર્તિ સુંદર છે. એમને દેહ નીલરત્ન કરતાં સુંદરતામાં ચઢિયાત છે. એમનું લાવણ્ય દિવ્ય છે અને એઓ “પાર્થ” નામના યક્ષથી પૂજિત છે એમ વિવિધ વિગતે રજૂ કરાઈ છે. વિશેષમાં એમને મેહરૂપી સમુદ્ર માટે કુ ભવ અર્થાત્ અગત્ય કહ્યા છે. તૃતીય પદ્યમાં એમને છત્ર અને ચામરના ધારક વર્ણવ્યા છે. ચતુર્થ પદ્યમાં બે બાબતેને નિર્દેશ છે: (૧) એમણે વાર્ષિક (સાંવત્સરિક) દાન દીધા પછી સાધુવ્રત સ્વીકાર્યું છે. (૨) એઓ વામાના પુત્ર છે. પાંચમા પદ્યમાં કહ્યું છેતેઓ શૌર્યમાં મેરુ પર્વતથી અધિક છે અને તેઓ દશ ગણધરને મંડળના મુગટ છે. છઠ્ઠા પદ્યમાં એમના નામના પ્રભા વર્ણવાયા છે. નવમા પદ્યમાં એમના અંગે જ્ઞાનના સાગર, જગન્નાથ, નેતા, કૃપા કરવા વડે લેકના બાંધવ અને વિભુ એમ વિવિધ સંબોધન વપરાયાં છે. દશમા પદ્યમાં કર્તાએ પિતાનો “કલ્યાણાર્ણવસૂરિ' તરીકે અર્થાત્ “કલ્યાણસાગરસૂરિ તરીકે નિર્દેશ કર્યો છે. આ સૂરિ તરીકેનો ઉલ્લેખ આ પૂર્વની બે કૃતિઓમાં પણ છે. (૧૨-૧૨) ગેડીપુરીય પાર્શ્વગીત : આ શીર્ષક મેં યેર્યું છે. પ્રકાશિત પુસ્તકમાં તે એ ડીપુરીય પાન્ધ–જિનસ્તવન છે. એમાં નેન યતે ઉલ્લેખ છે, એટલે આ ગીત છે. રાગનું નામ કે દેશીને અત્રે નિર્દેશ નથી. તે કઈ સહૃદયી સાક્ષર સૂચવશે તે હું તેની સાભાર નોંધ લઈશ. આ કૃતિમાં ૧૭ પડ્યો છે. પહેલાં સેળ પડ્યો કુલકરૂપ છે. પ્રથમ પદ્યમાં “ગડીપુરના પ્રભુ પાશ્વ' એ ઉલ્લેખ છે, એટલે આ કૃતિ ત્યાં અને તે પણ ત્યાંની પ્રતિમાને જોઈને રચાઈ હશે. કાલા) શ્રી આર્ય કલ્યાણ વિમવિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20