Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રી વિધિપક્ષગચ્છીય જ્ઞાનમુગ્ધ: શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત ભગવદ્ગીતા કિવા ભક્તિસાહિત્યની સમીક્ષા પ્રા. હીરોલાલ ૨. કાપડિયા M,A, ઉપક્રમ : કેટલાક મહિના ઉપર શ્રી અચલગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી ગુણસાગરસૂરિજીના અંતેવાસી શ્રી કલાપ્રભસાગરજીએ મને દોઢેક વરસ ઉપર નિમ્નલિખિત શાકવાળું પુસ્તક મેાકલાવ્યું હતુ` ‘ વિધિપક્ષગચ્છીય પંચ પ્રતિક્રમણ સૂત્રાણિ ' ( પ્રકાશક : સેમચંદ ધારશી શાહ ) ત્યાર બાદ તેમણે શ્રી અચલગચ્છીય દાદાશ્રી કયાણસાગરસૂરીશ્વરજી (આદિના સ્તોત્રસંગ્રહ) નામનુ પુસ્તક મેાકલ્યું હતું. એમાં શ્રી કલ્યાણસાગરજીએ સુરિ થયા તે બાદ તેમ જ તે પહેલાં રચેલી એવી ૨૧ સંસ્કૃત કૃતિઐને ગુજરાતી ભાવાનુવાદ સહિત પૃ. ૧-૧૨૨ માં સ્થાન અપાયું છે. પછી શ્રી ધર્મ વૈષ સૂરિએ ૧૬ સ ંસ્કૃત પદ્યોમાં રચેલુ પાર્શ્વનાથ એત્ર ગુજરાતી અનુવાદ સહિત પુ. ૧૨૩ ૧૬૦ માં અપાયેલ છે. એના પછી મલુકચંદ વીચ'દે રચેલી નવ સ`સ્કૃત પદ્યોની કૃતિ પાર્શ્વનાથ સ્તવનાષ્ટક તરીકે નિર્દેશાચેલી છે. એ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત પુ. ૧૩૦-૧૨૨ માં રજૂ કરાઈ છે. પ્રારંભમાં ગુજરાતી ઉપેાહ્યાત છે. એમાં પૃ. ૭ માં તુલાકૃષ્ણ ઝાએ સારી મહેનત લીધાનેા ઉલ્લેખ છે. અને શરૂઆતમાં શ્રી કલ્યાણસાગરસૂરિજીએ દેવી સરસ્વતી અને શ્રી મહાકાલી દેવીની આરાધના કરી હતી એમ કહ્યું છે. ઉપેદ્ઘાત શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રતિકૃતિ છે. આ પુસ્તક મેાકલવાયુ અને તેની સાથે સાથે સંસ્કૃત કૃતિઓની સમીક્ષાનું કાર્ય કરવા મુનિશ્રી કલાપ્રભસાગરજીએ મને પ્રેરણા કરી હતી. તદનુસાર મેં આ કા સમય, સાધન અને શક્તિ અનુસાર સમીક્ષા તૈયાર કરી એમને ૬૦ પાનાનું લખાણ તા. ૨૪-૧૨-૭૭ સુધીમાં માકલાવ્યું છે વિધિપક્ષ ગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરિએ સસ્કૃતમાં અને ગુજરાતીમાં વિવિધ કૃતિઓ રચી છે, સંસ્કૃતમાં તેમણે વ્યાકરણુવિષયક મિત્રલિંગ કાશ કિ`વા લિંગાનુશાસન, પેાતાના શિષ્ય વિનયસાગરને માટે રચ્યા છે અને એને સંસ્કૃત વિવરણથી વિભૂષિત કર્યાં છે. એ સૂરિજીએ ચિત્રસ્તત્રો પણ રચ્યાં છે. તે સંસ્કૃતમાં જ સંભવે અે; મરંતુ એની વિવિધ પ્રતિએ લખાઇ હોવા છતાં તેમાંથી એક પણ અત્યાર સુધી તે મળી આવી નથી. એ ચિત્રસ્તોત્રમાં જિનભકિત-સાહિત્ય કાવ્યબધાથી અલંકૃત કરાયું હશે એમ એનું નામ જોતાં ભાસે છે. એ મહત્ત્વનું ભક્તિ-સાહિત્ય અનુપલબ્ધ છે એટલે અહી તે ઉપલબ્ધ સાહિત્યને જ હુ` સમય અને સાધન અનુસાર પરિચય આપું છું. આ ઉપલબ્ધ સાહિત્ય તરીકે વીસ સ્તવન–સ્તેાત્રો તેમ જ ‘ ગુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની ૧૦૦૦ નામરાજિ ’ (નામાવલિ ) મતે મળ્યાં છે. આ પુસ્તકા મુનિશ્રીએ મને મેાકલાવ્યાં તે બદલ અને પ્રસ્તુત સમીક્ષાનુ` કા` મતે સોંપવા બદલ હું એમને ડાર્દિક આભાર માનુ છું. બીજા પુસ્તકમાં ૨૩ કૃતિએ ગુજરાતી અનુવાદપૂર્વક રજૂ કરાઈ છે. તેમાં પહેલી ૨૧ કૃતિઓ શ્રી કલ્યાણસાગરની રચેલી છે. ' શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20