Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ consoons [૧૩૯] ત્રીજી કૃતિ છે. શાંતિનાથને ઉદ્દેશીને ચાથી અને પાંચમી એમ બે કૃતિઓ છે. પાર્શ્વનાથને લગતી ૧૩ મી અને ૨૧ મી કૃતિઓ છે જ્યારે અન્યાન્ય નામે નિર્દે શાયેલા પાર્શ્વનાથ અગેની ૧૧ કૃતિએ નીચે મુજબ છે : નામ કૃતિ ક્રમાંક દ ૧૨ ૭,૮,૧૨ ૯ २० ૧૪ ૧૧ ૧૭ ૧૮ શ્રી મહાવીર સ્વામી માટે એક ( ૧૬ મી) અને શ્રી · સત્યપુરીય ’મહાવીર સ્વામી અંગે એક ( ૧૫ મી ) કૃતિ છે. શ્રી અતરિક્ષ પાર્શ્વનાથ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ શ્રી ગોડી (ગૌડિક) પાર્શ્વનાથ શ્રી દાદા પાર્શ્વનાથ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી મહુર પાર્શ્વનાથ શ્રી રાવણ પાર્શ્વનાથ શ્રી લેાડણ પાર્શ્વનાથ શ્રી સેરીસ પાર્શ્વનાથ * આ ચાલુ ‘હુડા ’અવસર્પિણી કાળમાં ‘ જમ્મૂ ' દ્વીપમાંના ‘ ભરત ’ક્ષેત્રમાં આપણા દેશમાં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી એમ ૨૪ તીર્થંકરા થયા છે. એ બધા ૠષભાદિ અંગે કૃતિએ નથી. ફક્ત છ જ તીર્થંકર અંગે છે. પરિમાણુ ૐ પ્રસ્તુત ૨૧ કૃતિએ પૈકી ૨૧ મી કૃતિ સૌથી માટી છે. એમાં ૧૫૦ પદ્યો છે. સૌથી નાની કૃતિ ત્રીજી છે, એમાં છ જ પદ્યો છે. છંદોનું વૈવિધ્ય : શ્રી કલ્યાણસાગરસૂરિજીએ વિવિધ છંદો ઉપર અને તેમાં પણ કેટલાક તે અલ્પ પરિચિત છંદો ઉપર પણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. ૨૧ કૃતિઓમાં જે જે છંદો વપરાયા છે તેનાં નામે આ પ્રમાણે છે : ઉપેન્દ્રવજા,અનુષ્ટુભ, આર્યાં, ઇન્દ્રવજા, કેકિરવ, ગીતિ, ચમ્પકમાલા, તોટક, શ્રુતવિલંબિત, દોધક, નગસ્વરૂપિણી, નારાય, પંચચામર, ભુજંગપ્રયાત, મણિમધ્ય, મંદાક્રાંતા, માણુવક, માલિની, સ્થાદ્ધતા, વસંતતિલકા, વથસ્થ, વિદ્યુન્પાલા, શાદુલવિક્રીડિત, શાલિની, શિખરિણી, સ્રગ્ધરા, હિરણી અને હંસી. અલકાર : પ્રસ્તુત કૃતિઓમાં રૂપક અલકાર પ્રાધાન્ય ભાગવે છે. તદુપરાંત ઉત્પ્રેક્ષા, ઉપમા, શ્લેષ વગેરે. યમક અલકાર અંગે મેસ...પાદિત કરેલ ચતુવિ‘શતિ જિનાનઢા C શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20