Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

Previous | Next

Page 19
________________ jabi hai...ss [૧૫૫] મત્રગભિ ત પાર્શ્વનાથ સ્તત્ર : આ ૩૩ સંસ્કૃત પદ્યવાળુ અજ્ઞાતકર્તૃક સ્તાત્ર છે. પહેલાં ૧૫ પદ્યોમાં પાર્શ્વનાથનાં ૧૦૮ નામેા છે. (૨-૧૭) વીરાષ્ટક : C આ કૃતિમાં ૯ પદ્યો છે. છતાં એના કર્તાએ એને અષ્ટક' કહ્યું છે. શું તેના છેલ્લા પદ્યમાં ‘ કલ્યાણસાગરસૂરિ ' કર્તાનું નામ ગભિ ંત છે કે અન્ય રીતે લિપિબદ્ધ કરાયું છે તેની ગણતરી કરાતી નથી ? તેમ હોય તે જ આ અષ્ટક નામ સાર્થક ગણાય. અહી નવે પદ્યો વસ’તતિલકા છંદમાં છે. પહેલાં આ પદ્યોમાં પ્રત્યેક ચરણના પ્રારંભ તુમ્ન” નમો''થી કરાયેા છે. આમ હાઈ તે માનતુ ગસૂરિષ્કૃત ભક્તામર સ્તોત્રના ૨૬ મા પદ્યનુ સ્મરણ કરાવે છે. નવમા અંતિમ પદ્યમાં કર્તાએ પેાતાનું નામ કલ્યાણસાગરસૂરિ એમ સ્પષ્ટ ઉલ્લેખથી જણાવ્યુ` છે. ત્યાગી ધ મૂર્તિ સૂરિ પાર્શ્વ સહસ્રનામ સ્તોત્રમાં ઉપાન્ય પદ્યમાં પ્રણેતાએ પોતાને ધર્મ મૂર્તિસૂરિના શિષ્ય કહ્યા છે અને એની પૂર્વનાં બે પદ્યોમાં એ સૂરિ વિશે પ્રશંસાત્મક ઉદ્ગાર કાઢયા છે. આમ હાવાથી હું અહી શ્રી ધ મૂર્તિસૂરિ વિશે કેટલી માહિતી આપું છું. મેં આ બાબત મારી અપ્રકાશિત કૃતિ ‘વિધિપક્ષ ગચ્છીય શ્રમણાના પ્રમુખસંઘની શ્રુતભક્તિ ”પુસ્તકમાં આપી છે. ધમૂર્તિસૂરિ ( વિ. સં. ૧૫૮૫-૧૬૭૧) ની જીવનરેખા નીચે મુજબ છે. પિતા–શ્રેષ્ઠી મ’ત્રી હુ'સરાજ, જ્ઞાતિ-એસવાળ, ગેાત્ર-નાગડા, માતા-હાંસલદે, જન્મવર્ષોં-વિ. સં. ૧૫૮૫, સ`સારી નામ-ધમ દાસ, દીક્ષાપ્રસંગનુ નામ-ધર્મ દાસ, દીક્ષાવ - વિ. સં. ૧૫૯૯, દીક્ષાગુરુ–ગુણનિધાનસૂરિ, સૂરિપદવીનુ વ–વિ. સં. ૧૬પર, સૂરિપદવીનુ સ્થળ-રાજનગર (અમદાવાદ), પિરવાર—પર સાધુએ અને ૪૦ સાધ્વીએ, અવસાન વ વિ. સ’. ૧૬૭૧. અવસાન સ્થળ–અણહિલપુર પાટણ. સાહિત્યકૃતિઓઃ (૧) ગુણસ્થાનકમારેહની વૃત્તિ (ર) પાડવકની વૃત્તિ (૩) પટ્ટાવલી. (૨૧-૧૫) સત્યપુરીય વીર સ્તવન : ' આ સ્તવનમાં ૨૫ પદ્યો છે. ૨૦ મા પદ્યમાં વીરને, મહાવીર સ્વામીને ‘ સત્યપુરી ’ના નિર્મળ ભૂષણરૂપ કહ્યા છે. એ મુજબ મેં શીર્ષકમાં સત્યપુરીય શબ્દ પ્રકાશન થયેલ પુસ્તકને અનુસરીને ચેાજ્યેા છે. શ્રી આર્ય કલ્યાણ તમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20