Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ (23 C) ************++++******+++++++++¶$ peppe ગુચ્છના નાયક સુપ્રસિદ્ધ દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી રચિત સંસ્કૃત ભાષામાં આવેલા વિવિધ સ્તેાત્ર-સ્તવને તથા શ્રી પાર્શ્વપ્રભુનાં સહસ્ત્રનામ તેમ જ અન્યનાં સ્તાત્રો તેના ગુજરાતી અર્થા સહિત શ્રી અચલગચ્છના જામનગરના સંધે ઈ. સ. ૧૯૫૧ માં પ્રકાશિત કરેલાં છે. પ્રકાશિત પુસ્તકમાં અનુક્રમણિકાના પૃ. ૪ માં તેમ જ ૧૨૩ પૃષ્ટ પર શ્રી ધર્માંધાષસૂરિના ઉલ્લેખ. છે. કર્તાએ તેા પેાતાનું નામ ‘ ધમધોષ' એટલું જ આપ્યું છે અને પોતાને કશે પરિચય આપ્યા નથી. આથી એમને સૂરિ કહેવા માટેનુ' સબળ કારણુ દર્શાવવું જોઈતું હતું, એટલુ જ નહિ ધમ ધાય’ નાનના અન્ય મુનિવરે થયા છે. તેઓ પૈકી આ સૂરિજી ક્રાણુ છે તે સૂચવવાની પણ આવશ્યકતા હતી. કર્તાએ પેાતાનું નામ, ઉપરાંત ગચ્છ ઇત્યાદિ વિશે કશું કહ્યું નથી. તે તે પણ જણાવાયુ હત તે પુસ્તકનું ઐતિહાસિક મહત્ત્વ વિશેષ વધતે. બીજી બે કૃતિના પ્રણેતાના નામે અનુક્રમે ધધોષ અને મલુકચંદ્ર વીરચંદ્ર છે. ક્રમ : ઉપયુક્ત ૨૧ કૃતિ જે ક્રમે રજૂ કરાઈ છે તે માટે કોઈ આધાર સૂચવાયા નથી. શુ કોઈ હસ્તલિખિત પ્રતિમાં આજ ક્રમે ૨૧ કૃતિએ લખાઈ હશે તેથી આ ક્રમ સ્વીકારાયા છે ? ‘અચલ ગુ॰ દિગ્દર્શીન' (પૃ. ૪૫૨-૪૧૩) માં ઉપયુક્ત પુસ્તકા પ્રમાણે જ ઃ પાર્શ્વનાથ સહસ્રનામ ' અપર‘ પાર્શ્વ નામાવલિ ’ સિવાયની ૨૦ કૃતિને ક્રમ છે. પૃ. ૪૫૩ માં નિમ્નલિખિત ઉલ્લેખ છે. ‘ કલ્યાણસાગરસૂરિએ અનેક તીર્થાની યાત્રા કરી તેની સ્તવનનારૂપે સ્તુતિઓ રચી હાઈને તેમના વિચારા ઉપર ત ( તેમનેા , વિહારપ્રદેશ પણ સૂચવે છે. ’ નામ આ ઉલ્લેખ સર્વાંશે સયિત જણાતા નથી તેનું કેમ ? એકવીસ કૃતિએ કયા કયા સ્થળમાં રચાઈ તેની પૂરી વિગત મળતી નથી. પાર્શ્વનાથ સહસ્રનામ માટે ‘ અંચલગચ્છ દિગ્દર્શન ’ (પૃ. ૪૫૨)માં કશું છે : સંવત ૧૯૯૬ માં ખેરવાના સાલગોત્રી શ્રેષ્ઠી ઇશ્વરે કાઢેલા ગાડીજીના સત્રમાં આ સ્તુતિ કવિએ કરેલી.’ આ વાત તે! યથા જણાય છે. આ પરિસ્થિતિમાં હું અન્ય ક્રમ દર્શાવુ` છું. તીકરાના નામેા અને સાથે સાથે કેટલીક કૃતિઓના તે તે કૃતિગત ઉલ્લેખ વિચારી શીકા રજૂ કરું છું. એ ક્રમ ઋષભદેવાદિને લક્ષીને નીચે મુજબ છે. સૌથી પ્રથમ ઋષભદેવની, પછી સ’ભવનાથની, ત્યાર બાદ સુવિધિનાથની, ત્યાર બાદ શાંતિનાથની અને છેવટે મહાવીર સ્તવનની કૃતિએ. રજૂઆત : પહેલી માણિકય સ્વામીની ( આદિનાથની ) સ્તુતિ છે એમાં ૧૮ પદ્યો છે. તે કુલકરૂપ જણાય છે છતાં તે રીતે તે રજૂ થયાં નથી. બીજી પણ કેટલીક કૃતિઓને અંગે આ ક્ષતિ છે, જેટલાં પક્ષોને પરસ્પર જે સંબંધ હોય તે એકસામટાં આપવાં જોઈએ. એ પદ્ઘો ભેગાં હોય તેા તે યુગ્મ, ત્રણ હાર તા વિશેષક, ચાર હોય તે કલામક અને એથી વધારે હેાય તા કુલક કહેવાય છે. ૨૧ કૃતિમાં નીચે મુજબના ક્રમાંકવાળી કૃતિઓ કુલક રૂપ છે. યુગ્માદિ અંગે એક સંસ્કૃત પદ્ય છે તે હું અત્રે આપું છેં. द्वाभ्या युग्ममिति प्रोक्त त्रिभिः श्लोकविशेषकम् कलापकं चतुभि स्यात् तदूर्धा कुलक स्मृतम् ॥ વિષય: એકવીશ કૃતિઓ પૈકી પહેલી આદિનાથ પ્રભુ (ઋષભદેવ ) અંગેની છે. સંભવનાથને લગતી એ કૃતિઓ છે : બીજી અને એગણીસમી. સુવિધિનાથ પરત્વે એક જ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20