Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

Previous | Next

Page 16
________________ [૧૫]ashibhaibahesh thathshalas baro Hast cash aaswat આ અલવર નગરના રાવણ પાર્શ્વનાથને અંગેની કૃતિ છે. એમાં પહેલાં આઠે પદ્યોનું ચતુર્થ ચરણ સમાન છે. ક્ષેત્રે રા રાવળા માથમ્। (રાવણ પાર્શ્વનાથની હું સદા સેવા કરુ છુ.) પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને પાર્શ્વયક્ષથી સેવિત, નાગાધિરાજ ધરણેન્દ્રથી પ્રણમિત અને પદ્માવતીથી સ્તુતિ કરાયેલ કહેલ છે. ખીજામાં એમની વાણીને મેઘની ગર્જના કરતાં ચડિયાતી અને નવમામાં અમૃત જેવી વણવાઈ છે. ચતુર્થાં પદ્યમાં એમના વિવિધ અતિશયે હાવાના અને છઠ્ઠા પદ્યમાં એમને મુગટ અને પાછãા ભાગ (પૃષ્ઠ) ભામંડળથી વિભૂષિત હાવાનું કહ્યું છે. તૃતીય પદ્યમાં એમને વામાના પુત્ર તરીકે સંબેાધ્યા છે, અંતિમ પદ્યમાં એમની રાવણ પાર્શ્વનાથ તરીકેની પ્રતિમાને અલવરપુરના રત્ન તરીકે નિર્દેશી છે. આ અલવરપુર રાજસ્થાનમાં જયપુરની પાસે આવેલુ છે. નવમાના બીજા ચરણમાં જીમસનુત્ર દ્વારા કર્તાએ પેાતાનું નામ ગૂઢ રીતે સૂચવ્યું છે. (૧૭ – ૧૭) લોડણ પાર્શ્વનાથ સ્તવન : આ સ્તવનમાં ૧૩ પદ્યો છે. પહેલાં ૧૨ પદ્યો અનુષ્ટુભૂ છંદમાં છે, તે ૧૩મુ શાલવિક્રીડિતમાં છે. પહેલાં ખાર પઘો મળીને કુલક થાય છે. પરંતુ પ્રકાશિત પુસ્તકમાં તે પ્રમાણે પદ્યો છપાવાયાં નથી. પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને બુદ્ધિમાં બૃહસ્પતિ કરતાં ચઢિયાતા, પાંચમા પદ્યમાં સર્વાંત્તમ ગોત્રવાળા, સાતમા પદ્યમાં રસનાના અમૃત વડે સેવિત, નવમામાં પાર્શ્વયક્ષથી સેવિત, દશમામાં ભરયુવાની વડે શે।ભતા, અગિયારમામાં મેઘની જેમ ગભીર વાણીવાળા, ખારમામાં તેજના ભડાર અને તેરમામાં આદરણીય વાણીવાળા કહ્યા છે. ચતુર્થાં પદ્યમાં ‘ સારગ’ શબ્દ ભિન્ન ભિન્ન અર્થાંમાં વપરાયેલા છે. કર્તાએ ખારમા પદ્યમાં પેાતાના નામ કલ્યાણસાગરના ઉલ્લેખ કર્યા છે. આ કૃતિમાં જે ‘ લાડણ ’પાર્શ્વનાથને! ઉલ્લેખ છે, તે જ ડભેોઈના લાડણ પાર્શ્વનાથ છે કે કેમ ? આ નામની પ્રતિમા છે? (૧૮ – ૧૮) સેરીસ – પાર્શ્વનાથ સ્તેાત્ર : ― (લાડણ પાર્શ્વનાથ સ્તોત્ર) " આ કૃતિમાં નવ પદ્યો છે છતાં પ્રકાશિત પુસ્તકમાં તેને અષ્ટક કહ્યું છે. એનાં પહેલાં આઠે પદ્યોનુ ચતુર્થાં ચરણુ સમાન છે. એ નીચે મુજબ છે. ‘ મેરીશ (5) પાર્શ્વ સુથ શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20