Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 8
________________ જીવનિકાયનું સ્વરૂપ હજી સુધી અજોડ અને વધારે વ્યવસ્થિત છે.” એમ ચોક્કસ અભિપ્રાય બંધાર્યો છે. બીજા અયાસીઓ પણ અભ્યાસ પછી અભિપ્રાય આપવા બેસશે, તે લગભગ આ જાતનો અભિપ્રાય આપી શકશે. વસ્તુસ્થિતિ આવી હેવાથી, બહારની વાત, આકર્ષક જાહેરાત વગેરેથી લલચાઈને જ્ઞાની પુરુષોના વચને તરફ દુર્લય ન કરવા ખાસ ભલામણ કરીએ છીએ યુરેપના વિદ્વાને પિતાના વિજ્ઞાનના વકરા, પ્રચાર, પ્રતિષ્ઠા માટે ખૂબ આકર્ષક જાહેર ખબરો ખુબીથી મોટા ખર્ચથી, યુક્તિ-પ્રયુક્તિથી અને લાગવગથી ફેલાવે છે, કે આપણે ભૂલા ખાઈને તે તરફ સહજમાં જ દોરવાઈ જઈએ છીએ. કારણ કે આપણું ભાઈએ પણ તેના ભંગ થઈ ચૂકેલા હોય છે, અને તેને વિશ્વાસમાં આપણે દોરવાઈએ છીએ. કેમકે—તેઓ બીજા ભાઈઓના વિશ્વાસમાં એવી જ રીતે દે૨વાયેલ હોય છે. આમ ભૂલભૂલા-- મણુની પરંપરા ચાલે છે. આ પ્રકરણમાંની કેટલીક બાબતે કોઈને ન સમજાય, કેઈને ગળે ન ઉતરે, તેથી તેમાં સંશય શખવાને કારણ નથી. કેમકે–આગળના ગ્રંથમાં એ જ વસ્તુ વિશાળ પ્રતિપાદનથી સાબિત કરી આપેલ હોય છે, પછી શંકાને અવકાશ જ રહેતા નથી. એ વિશાળ શાસ્ત્રગ્રંથેના પરિશીલનથી જ બરાબર બુદ્ધિમાં ઉતર્યા પછી પૂર્વાચાર્યોએ આવાં પ્રકરણ લખ્યાં હોય છે. જે બુદ્ધિમાં ઉતરેલ ન હોય, તે તેઓ પણ લખે નહીં. તેએાના બીજા ગ્રંથ જેવાથી આ પ્રકરણે લખનારા અસાધારણ બુદ્ધિશાળી હતા અને સમર્થ વિદ્વાન હતા, એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 209