Book Title: Jineshvar Mahima Author(s): Jayantilal P Shah Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 3
________________ કદમ અસ્થિર છે જેના કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતો પુરુષાર્થ ની પાંખે ચઢી પ્રારબ્ધને પલટી નાખતાં પુષમાં સ્વ. વૈદ્યરાજ ભોગીલાલ નગીનદાસ શાહ નું નામ ચિરકાળ પુરુષાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. વનૌષધિઓ લાવી, ખરલમાં ઘૂંટી, ચૂર્ણ અને ગેળીઓ બનાવતા સ્વ. રવૈદ્ય નગીનદાસ છગનલાલ શાહ ના સ્વપ્ન સાકાર કરનાર ઊંઝા ફાર્મસીના સંસ્થાપક પિતાને પગલે પગલીઓ માંડતા પનોતા પુત્ર વૈદ્યરાજ ભોગીલાલભાઈ ની પગલીઓ આ વિરાટ કમશ સ્વરૂપ ધારણ કરી ભારતભરની અગ્રણી ફાર્મ સીઓમાં ઊંઝા શમે સીનું નામ સ્વદેશ અને વિદેશમાં ગાજતું કર્યું તે ઊંઝા ફાર્મસીના શિલ્પી, ધર્મપરાયણ, સાત્વિક અને સ્વદેશાભિમાની, દાની, ગાંધીયન વિચાર ધારામાં રંગાયેલ સાહિત્ય પ્રેમી અને આયુર્વેદ જ્ઞાતા સ્વ. વૈદ્યરાજ ભેગીલાલ નગીનદાસ શાહ ના મરણાર્થે સપ્રેમ ભેટ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 250