________________
ఈ
૧૪.
in the city in the day ah ah at A Aa
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ રાજીમતી કાનને ઢાંકી હો કે, પા. દર તજી વાત એ વાંકી હો કે. પાઠ ૬ કહે રાજુલ નેમને મેહેલી હો કે, પા. ન કરૂં બીજો સાહેલી હો કે; પાત્ર હવે મન વૈરાગે વાલી હો કે, રાજીમતી રામાં બાલી હો કે. પા. ૭ સુણ પ્રીતમજી ગુણ રાતા હો કે, પા તું અરથી જનને દાતા હો કે, પા મેરી જાચના ભંગ તેં કીધું હતું કે, પાત્ર હાથ ઉપર હાથ ન દીધું છે કે, પા. ૮ પણ મેં મન નિશ્ચય કરી હો કે, પાવે જે કર પર હાથ ન ધરી હો કે, પા. સંજમ લેશું પિયુ હાથે હો કે, પા. તવ હાથ મેલાવીશ માથે હો કે પાત્ર ૯ ઈમ રાજુલ રંગ ભર કહે છે હો કે, નિજ સમતા ઘરમાં રહે છે હો કે, પા. રથ વાળ પંથ ચલાવ્યા હો કે, પા. કહે વીર પ્રભુ ઘર આવ્યા હો કે. પા. ૧૦
: ઢાલ-ઓગણીસમી : (કેશ્યા વેશ્યા કહે રાણીજી, મનહર મનગમતા-એ દેશી.) હવે વરશીદાન તે દીધુંછ, જિનવર જયકારી શ્રાવણ સુદી છઠું લીધુંજી; જિનવર જયકારી સહસાવન સંયમ ધારીજી જિ. છઠ ભક્ત પ્રભુ અણુગારીજી.જિ. ૧ પંચાવનમે દિનમાનજી, જિ. પ્રભુ પામ્યા કેવલજ્ઞાનજીજિ. શિવચંદરી વિવાહ કીધેજ, જિનિજ જ્ઞાનતિલકશિ કીધેજિ૨