Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 409
________________ વિભાગ -શ્રી સજઝાય સંગ્રહ. ૩૭૫ . મસ્તક વેચ દેખી કરી છે, વલી મુનિ મનમાંહી; ક્રોધ ગયે નિરમળ થજી, રહ્યો કેવલ તિણ ડાયરે. પ્રા. ૨૦ ક્ષમા ખડગે નહિ જેનેજી, તે દુઃખીયા સંસાર; ક્રોધ યોધશું ઝુઝતાંજી, કિમ નવિ પામે પારરે પ્રા. ૨૧ તપ વિણસે રીશે કરીજી, સ્ત્રીથી શીલ વિનાશ; માને વિનય વિણાસીયેજી, ગરે જ્ઞાન અભ્યાસરે. પ્રા. ૨૨ જેહને મન ઉપશમ રમેજી, નહિ તસ દુ:ખ દેલ; કહે શિષ્ય ઉવષ્ણાયનજી, મુનિ લક્ષ્મી કલ્લોલરે. પ્રા. ૨૩ (૩૪) – આધ્યાત્મિક પદ. (રાગ કાલિંગડો) ચેતન સમતા મિલના, મમતા દૂર કરના દૂર કરના. ૧ મમતા કે ઘર બડું દુઃખ પાયે, સમતારું ઉદ્ધરના. મ. ૨ આતમજ્ઞાન અનંત ખજાને, ચેતન મમતા હરના. મ. ૩ ચેતન જબ સમતાશું મિલના, શિવનગરી સુખ વરના. મ. ૪ નિમલ જ્ઞાનશું નિજમન ધરના, ચિદાનંદ હિત કરના મ૫ (૩૫) શ્રી આત્મબંધની સજઝાય. (લક્ષણ પાંચ કહ્યાં સમક્તિતણ–એ દેશી.) સુમતિ સદા સુકુલિણી વિનવે સુણ ચેતન મહારાય ચતુરનર; કુમતિ કુમારી રે પરિહર,જિમ લહેસુખ સમુદાય ભાગી.સુમતિ

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426