Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 408
________________ ૩૭૪ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. મત્સર મનમાંહી ધરીજી, કીજે કિરિયા કલાપ; તે રજ ઉપર લીંપણુંછ, વળી જેમ રામ વિલાપરે. પ્રા. ૮ રાઈ સ ર સ વ જે વડાં છે, પરનાં દેખે રે છિદ્ર બીલાં સરખાં આપણું જી, નવિ દેખે મન રૂદ્રરે. પ્રા. ૯ પર અવગુણ મુખ ઉરેજી, કોઈ વખાણે આપ; પરભવ સહેતાં દહિલાંછ, પરનિદાનાં પાપરે. પ્રા. ૧૦ શુદ્ધ ગુરૂ શુદ્ધ દેવને જી, હી લે હી ના ચા ૨; કેવલજ્ઞાનીએ કહ્યો છે, તાસ ઘણે સંસાર છે. પ્રા. ૧૧ પરની તાંતે બાપડાજી, મહીયાં ગુંથી રે જાળ; નરક તિર્યંચ ગતિ દુઃખલહેજી, રૂલે અનંત કાળ રે. પ્રા. ૧૨ નરભાવ નિંદક નિગમેજી, ધર્મ મમ અણુજાણ; આપ પિંડ પાપે ભરેજી, તસ જીવિત અપ્રમાણરે. પાક ૧૩ પરનાં પાતક ધોઈએજી, નિપજાવી પરતાંત, મુકી પશૂન્યપણું પરહુંનિજ અવગુણ કર શાંતરે. પ્રારા ૧૪ મેતારજ મુનિરાજી જી, શમરસતણે નિધાન; , પરિષહ રશ વિના સહજી, પાપે મુકિત પ્રધાન. પ્રા૦ ૧૫ ખંધકસૂરિતણું યતિજ, ક્ષમા તણું ભંડાર ઘાણીએ ઘાલી પીલતાંરે, ન ચડ્યું ચિત્ત લગારરે. પ્રા. ૧૬ કૂરગડુ હુઆ કેવલીજી, કૂડી છાંડી રીશ; તપીયા મુનિ મૂકી સુરી છે, પહેલી નામે શિશરે. પ્રા. ૧૭, ગિરૂઓ ગજસુકુમાળરે, ન કર્યો કેપ લગાર; - સસરે શિર ઉપર ધર્યા છે, ધગ ધગતા અંગા રે. પ્રા૧૮ - દુરમુખ વચન સુણુ કરીજી, પ્રસન્નચંદ્ર ઋષિરાય; ' ધ ચડશે કમેં નહોજી, બાંધ્યું નરક્ત આચરે તા૧૯

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426