Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
બી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદ અનુકંપા દાન વિશેષ, ત્રીજું દેતાં હો પાત્ર ન જોઈએ; અને અરથી દેખી, તેહને આપી હો પુણ્યવંત હોઈએ. ૬ ધન પામી સસનેહ, અવસર આવે હો જ્ઞાતિ જે પિષીએ; ઉચિત ચેાથે એહ, સ્વજન કુટુંબ હો જેહથી સંતોષીએ. . ૭ પાંચમું કરતિદાન, યાચક જનને હો જે કાંઈ આપીએ; વધે તેણે યશવાત, જગમાં સઘળે હો ભલપણ થાપીએ. ૮ પામી ચિત્ત વિત્ત પાત્ર, જેહથી પ્રાણીઓ અવિચલ સુખ લહે; ધન દેતાં ક્ષણ માત્ર, વિલંબ ન કીજે ઉદયરતન કહે. ૯
(૪૧) . શ્રી યૂલિભદ્રજીની સજઝાય.
: દુહા : સરસ્વતીને ચરણે નમી, મનમથ મારણ ટેલ;
યૂલિભદ્ર ષિ આવીયા, કશા મંદિર મોલ. ઉઠ હાથ અલગી રહી, કેશા વદેજે બેલ; ચાર માસ ચિત્રશાલીયે, મુનિવર રહ્યા અડેલ.
.: ઢાળ : (દુ:ખ દેહગ દરે ટળ્યાંરે-એ દેશી.) કેશા કહે છૂલિભદ્રજી રે, કૂડા કરે ચકડેલ; સારી પાસા સેગઠા રે, અમ ઘર એ રંગરોલ,
- સ્થૂલિભદ્ર! અમઘર એ રંગરોલ. સ્થૂલિભદ્ર વળતું ઈમ કહે રે, સુણ કેશા અમ બેલ; અરિહંત નામ હૈયે ધરું રે, અમ ઘર એ રંગરેલ છે. કે અ૦૪

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426