Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
-
વિભાગ –ી સજઝાય સંપ્રહશાલ દાલ શુભ સાલણ રે, પોલી (ઘીશું ઝબોલર ભોજન કીજે ભાવતાં રે, અમ ઘર એ રંગરેલ. યૂઃ ૫ સરસ નીરસ કરી એકઠાં રે, ભજન કીજે ઘેલ; સ્વાદ લંપટપણું પરિહરી રે, અમ ઘર એ રંગરેલ. કે. ૬ આંખડીયું દેય આંજીયે રે, ઝબકે ઝાલ કપોલ; પટ પીતાંબર પહેરીયે રે, અમ ઘર એ રંગરેલ. યૂ. ૭ લેચ કરાવું કેશને રે, માથે ન બાંધું મેલ; ઝરણું વસ્ત્ર પહેરૂં સદા રે, અમ ઘર એ રંગરોલ. કે. ૮ વારૂ વિલેપન કીજીયે રે, કીજીએ અંગ અંધેલ; શરીર સુંદર સોહાવીયે રે, અમ ઘર એ રંગરોલ. સ્થૂક વારૂ વિલેપન વરજિયે રે, વરજિયે અંગ અંધેલ; શીલે શરીર સોહાવીએ રે, અમ ઘર એ રંગરેલ. કે. ૧૦ કપૂરે કીજે કોગલા રે, મુખ દીજે તંબોલ; નવલખો હાર હૈડે ધરું રે, અમ ઘર એ રંગરેલ. મ્યુ. ૧૧ સુકૃત કરણ કેગલા રે, મુખે ઠવીયે સત્ય બોલ; અરિહંત નામ હૈયે ધરું રે, અમ ઘર એ રંગરેલ કો. ૧૨ સુખ શય્યાએ પિઢીયે રે, હિંચીયે હરષ હિંડેલ; ધૂપઘટી અતિ મહમહે રે, અમ ઘર એ રંગરોગ. સ્થ૦ ૧૩ સંયમ સુંદર સુંદરી રે, પાસે કરતી કલ્લોલ; જ્ઞાન દીપક દીપે સદા રે, અમ ઘર એ રંગરેલ. કે૧૪
મવિમલ પંડિતતણે રે, કેશા સ્થૂલિભદ્ર બેલ; ભણે ગણે ને સાંભળે રે, તસ ઘર નિત્ય રંગરોલ રે.
- ભવિકા તસ ઘર નિત્ય રંગરેલ. ૧૫

Page Navigation
1 ... 421 422 423 424 425 426