Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
વિભાગ શો - શ્રી સંજય સંગ્રહ.
*
:
મલિન વેષ પહિર્યા ઘણા, કીધા મસ્તકો લેચ, દંભ કિયા માંડી બહુલ, કપટબુદ્ધિ આલેચ ૧૨ તપ જ૫ મિ કીષા ઘા, પ ચ ખા ણ સંકેત તેક જણાવા કારણિઈ ન ર ગ ત ણ સંકેત ૧૩ સાધુ સાધુ પોકાર કરી, શ્રાવક પડ્યા પાસ; પરર્તિ દા કી ધી ઘણી, ધરમ ખરૂં મુઝ પાસ. ૧૪ આચરણ આજ્ઞા ભણી. લોપીઉં મોં વદી વાદ; સૂધઉ મારગ ઉલવી, માંડિઉં મિથ્યાવાદ ૧૫ સા મા ચારી ૫ ૨ તણું, મિ મૂ કા વી દેવ; અક્ષર ખરૂ જાંણદ નહી, એ મુઝ ભૂંડી ટેવ. ૧૬ ધરમ જેહથી લખાઉં, હીલ્યા તે ગુરૂરાજ; કે તે છાંડી અલગ થયઉ, નવિ મુઝ સીધઉં કાજ. ૧૭ સ્વપ્નાંતર સંચઉ નહી, મનસીં ચોરી કીધ; અણજાણ્યા અણુઓલખ્યા, પરનઈ આલજ દીધ. ૧૮ સ્વામિ મુઝમાંહી ગુણ નહિ, દેષ તણુઉ આધાર; તેહિ માન ન મૂકીઉં, એહવઉ મૂઢ ગમાર. વનિતા સંગ ન ઠંડીઉં, સીયલ તણુઉ જે ઘાતક
લાજું જે ભાખતાં, તે તું જાણઈ વાત. ૨૦ સહિજઈ અબલા જનતણા, વિશ્વ મરૂપ વિલા સ; શિકટ શ્વાન તણી પરિઇ, તિહાંતિહાં માંડી આશ. ૨૧ ધરમતણુઉ મસ માંડી કરી, પિસ્યા ઇકી એહ; ચુઆ ચંદન છાંટણાં, સુગંધ વિલેપન જેહ. ૨૨ ગીતગાન જે આપણાં, નિસ્ણુ હરખ અપાર; સેહજ કરણી આચર્ચા, જિણ હુઈબલ સંસાર. ૨૩

Page Navigation
1 ... 423 424 425 426