Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 393
________________ વિભાગ ચેાથા-શ્રી સજઝાય સગ્રહ. નડા જી; છાં ડા વિરૂ છે કે ૨ વા દે, ન ૨ કા વા સે કાં વિષય વિકાર, ભવસાયમાં કાં પડાજી. સુંરિ ! સાંભળે શિખ, કઠીન હૈયું કામલ કરેાજી; ખેલા વચન વિમાસ, પાપે પિડ કિા ભરોજી જગમે જોવન જોર, જલતતુ જિમ ગજ ગ્રહેજી; ચોવન જલને પૂર, જ્ઞાનના ગજ અલગા રહ્યો. યૌવન દિવસ એ ચાર, ચંદ્રમુખિ! રસ ચાખીયેજી; જાદવ કુળના જોગીં, આછી મતિ ક્રિમ રાખીયેજી. તુજ મધવ મુજ નાઉં, સમવસરણુ લીલા કરેજી; જિષ્ણુરી માટી લાજ, સુરપતિ સહુ ચામર જી. શરમાણો સુકુલીન, ચારિત્ર ચાખ્ખા ચિત્ત ધર્યા; સતીરી નિસુણી શિખ, ભવસાયર ડેલે ઉતર્યોજી. ૧૦ જે પાલે નર શીલ, સુરપતિ સમ જિનવર કહ્યો; હિતવિજય કહે એમ, અવિચલ પદ રાજુલ લહ્યોજી. ૧૧ (૨૦) ચંદનબાળાની સજ્ઝાય. (મારે દીવાળી થઇ આજ જિન મુખ જોવ તે—એ દેશી. ) ગુરૂ અભિગ્રહ ધારી ધીર, કૌશાંખી આયા; ખટ માસી તપસી વીર, એ ગુરૂ મન ભાયા દાસી ભાવે રાયકી શિર-મુંડિત નિગઠિત પંચથી રે; ઘર ઉંમર રહીઅડદ સુપડમાં, વ્રુતી કે જો કરથી. એ ગુરૂ ૧ ઇમ ચિંતી નિત્ય ભિક્ષા કાળે, આવે જિનવર રાયારે; મંત્રી ઘરણી નદા એક દિન, દેખી દુલ કાયા. એ શુરૂo ૨ ૩પ૯

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426