Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 396
________________ * * * ૩૬૨ શ્રી જિનેક તનાવાદિ કાવ્ય સદેહ પાવક પ્રગટે નીરથી, હાર હોવે જે સાપ; મેટ તે કહે લેક કિયું કરે, જૂઓ વિચારી આપ. મેપિ૦ ૫ સાપણું સેડ ન ઘાલીયે, જે પણ ગેરી હેય; મે બાઉલ બાથ ન દીજીયે, ઈમ જાણે સહુ કેય. મે પિ૦ ૬ બલતી ગાડર તું ગ્રહી, મંદિરમાં મત ઘાલ; મે સાપણ રેષ વિષે ભરી, તું હાથે મત ઝાલ. મ. પિ૦ ૭ સુખને કારણે ભલડા, કૌવચલતા મ ચલ, મો. એ સાચી ગુંજા ગણી, ચૂની કરી મમ તેલ. મેપિ૦ ૮ જનતણું એ બેટડી, ભામંડલ ભાઈ નામ; મે લક્ષમણ દેવર એહને, પતિ દશરથસુત રામ. મેપિ૦ ૯ પરણી કલ્પલતા જિસી, પરપરણી વિષવેલ છે. કેઈ સહસ તુજ કામિની, એ સંઘાતે ન ખેલ. મે પિ૦૧૦ છાની રાખી ન એ રહે, હિંગ તણી જેમ ગંધ; મેo વાત દશે દિશિ ચાલશે, એહશું પ્રીતિ ન બાંધ. મ. પિ૦૧૧ કાણુ કેચી કરબલી, કાલી કુબડી જાણ; મે પરણી જેડ પતેતડી, પદમણ તેહ પિછાણ. મે પિ૦૧૨ એહને ઈહાં રાખતાં, પૂરવ કરતિ ન ચૂક એ આપણ કુણ કામનું, રે હાંકી મૂક મે પિ૦૧૩ બોલે બોલાવે નહિ, સામું જૂએ ન જેહ, મો. તેહશું પ્રીતિ ન કીજીયે સુણ તું ગુણમણિગેહ મે પિ૦૧૪ પ્રીતિ કરે તિહાં કીજીયે, એ સહુ જગની રીત, મો. અJકરતાશું પ્રીતડી, એ કુણ કહીયે નત. મેપિ૦૧૫ લમણ સાથે આવશે, તેહને પતિ અહીં રામ, મે લેઈ જાશે નિજ કામિની, તેહનું સરસ કામ, મેપિ૦૧૬

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426