Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
વિભાગ ચાથા-શ્રી સંજઝય સંગ્રહ.
પરનારીશું પ્રીતડી, પડીયે નરક માઝાર; મા॰ તુ ંતેા ચતુર ભણ્યા ગણ્યા, શાસ્ત્ર સુણ્યાં સંભાર. મે॰ પિ૦૧૭ એહતા શીલવતી સુણી, નહિ આવે તુજ કામ; મા પાય લાગી તુજ વિનવું, એહુને પર જઇ ઠામ. મા॰ પિ૦૧૮ અઠ્ઠોત્તર સે। બુદ્ધુડી મેં સુણી તુજ કપાલ; મા૦ પિડા તુજ હાન્તે ભલું, મુજ વયણાં સંભાલ. મા॰ પિ૦૧૯ તું ધનહર્ષ સા લહે, અવર કહું છું તુઝ; મા પિઉ! નિજ આતમ સાચવે, સુણુ આશિષ એ મુઝ. મા૦ ૫િ૦૨૦ (૨૩) વૈરાગ્યની સજઝાય.
૩૬૩
( સાંભળજો મુનિ સજમ રાગે—એ દેશી. )
તે ગિરૂ ભાઇ તે ગિરૂઆ, જે એલ ન મેલે વિક્રે; તસ ઘરે આવે સાવન ચરૂ, ફૂલવતા સુરત રે. તે- ૧ છતી શકતે જે ઢીયે ધન દાતા, પરરમણી નવ રાતારે; અડુનિશ તે પામે સુખશાતા, ધન ધન તેહની માતારે તે ૨ જે મન શુદ્ધે કરશે કિરિયા, તે તરશે ભત્ર દરિયા; શીયલ ગુણે કરી જે નર ભરીયા, પાપ થકી ઓસરીયારે. તે ૩ જે નર જિનવરને આરાધે, મુનિજનને ન વિરાધેરે; અહેનિશ નિજ આતમ હિત સાધે, તેડુ તણા ગુણુ વાધેરે. તે ૪ જે મન મદ મચ્છર નિવે આણુ, જે પરવેદન જણે; તે પહોંચે ઉત્તમ ગુણુઠાણું, કવિજન તાસ વખાણેરે તે ૫ જે નર ખીજાવ્યા નિવ ખીજે, ઉપશમ રસમાં ભીંજેરે; લબ્ધિ રહે તરા સેવા કીજે, તેહના પય મણસીજરે, તે f

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426