Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 405
________________ , વિભાગ -શ્રી સજઝાય સંગ્રહ. - ક૭૧ ---- - -- - - દેશવિરતિ ગુણ પાંચમે રે, એ ગુણે શ્રાવક હોય; સ્કૂલ જીવ વધ નવિ કરે રે, વિરતિ વિવિધ ભંગજેય રે. ચં. ૬ છઠું પ્રમત ગુણસ્થાનકે રે, બહુલ પ્રમાદે રે લીન વિરતિ સર્વથી આદરે રે, સંયમ સાધે અધીન . ચં૦ ૭ અપ્રમત્ત ગુણ સાતમે રે, ધમે નિશ્ચલ ચિત્ત, આ પરિષહ ઉપસર્ગો હે રે, આતમ તત્ત્વ પવિત્ત રે. ચં. ૮ આઠમે નિવૃત્તિપદ લહે રે, શ્રેણિતશું રે મંડાણ મોહ સુભટને હઠાવતા રે, વધતા આતમ ઝાણ રે. ચં. ૯ બાદર ક્રોધ માયા મદે રે, લેભ તણે પરિવાર, અનિવૃત્તિ બાદર આદરી રે, સહેજે તરે સંસાર રે. ચં૦૧૦ સૂમ સંપરાય દશમ ગુણે રે, સૂમ લેભ કરે અંત; નિરમોહી પદ પામવા રે, કરે ઉદ્યમ ભગવંત રે. ચં-૧૧ ઉપશમ મોહ અગીઆરમે રે, જીવ રહે છણે ઠામ; વીતરાગતા અનુભવે રે, લહેનિજ ઘર વિશ્રામ રે. ચં- ૧૨ તિહાં થકી તે લડથડે રે, કરમ વિચિત્ર પ્રકાર: નરક નિગોદે પણ ભમે રે, કાળ અનંત વિચાર રે ચં૦૧૩ ક્ષીણમેહ ગુણ બારમે રે, શ્રેણિ ક્ષેપક પઈ મેહ દહ્યો ઇહાં મૂલથી રે, જિમ તૃણ અગ્નિવિચિઠ્ઠરે. ચંદ્ર ૧૪ ઘનઘાતી ચારે હણી રે, તેરમે ગુણ સાગ; ચૌદરાજ દેખે સવિ રે, કેવલજ્ઞાને પ ગ રે. ચં ૧૫ અગી કેવલી ચઉમે રે, પંચ હસ્વાક્ષર માન; જન્મ મરણ દુ:ખ ટાલીને રે, થાય સિદ્ધ ભગવાન રે. ચં૦૧૬ એહ ચૌદ ગુણસ્થાનકી રે, ભાવે ધરે નરનાર; કર્મસાગરશિષ્ય એમ ભણેરે, તે તરે આ સંસાર રે ચં૦૧૭

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426