________________
[૯]
બીજી નકલ આ તાડપત્રીય પ્રતિની સં. ૧૯૬૪માં કાગળ ઉપર લખાવેલી–બંને ગ્રંથની જૂદી કરાવેલી નકલ વડેદરામાં શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિરમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મના શાસ્ત્ર-સંગ્રહમાં છે. ત્યાં [૧] નં. ૧૮૨૭ સ્નાત્રવિધિ (પ્રા.) ધૂમાવલિકા વૃત્તિ-સહિત પત્ર ૮ મૂર છવદેવસૂરિ, વૃ૦ સમુદ્રસૂરિ. લે. ૨૫૦ જણાવેલ છે. અને [૨] નં. ૧૮૨૮ પવપંચાશિકા પંજિકાસહિત પત્ર ૧૪ (સં.) મૂળ શાંતિસૂરિ, પંજિકા–શીલાચાર્ય, ક–સંખ્યા ૬૦૦ નોંધ સાથે ત્યાંના સૂચિપત્રમાં જણાવેલ છે. એ બંને પ્રતિ ને ઉપયોગ કરવા દેવા માટે શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર, વડોદરાના વ્યવસ્થાપકેના અમે આભારી છીએ.
પહેલાં પ્રેસકોપી આ નકલ(કાગળ-પ્રતિ)ના આધારે કરી હતી, પરતુ પાછળથી મૂળ તાડપત્રીય પ્રતિ મળી જતાં મુખ્યતયા તેના આધારે ફરી પ્રેસ કાપી કરી આ બને ગ્રંથોનું સાવધાનતાથી સંશોધન-સંપાદન કરવામાં આવ્યું છે.
જેન કે. કે. મુંબઈ તરફથી સન ૧૯૦૪–૫માં પં. હી. હ. દ્વારા જેસલમેર–ભંડારની પોથીઓનું જે લિસ્ટ કરાવ્યું હતું, તેમાં નં ૭૨૨ થી ૭૬૨માં જણાવેલા ૪૩ ગ્રંથોનું સુચન સંગત ચી. ડા. દલાલે સન ૧૯૧૬માં બડા ભંડાર પથી નં. ૧૫૦માં પટ્ટાવલી વગેરે શબ્દથી કર્યું હતું, વિશેષ માહિતી આપી ન હતી. સન્ ૧૯૨૩માં જેસલમેર-ભાંડાગારીય ગ્રંથ-સૂચિપત્ર (ગા. એ. સિ. નં. ૨૧)નું સંપાદન કરતાં અપ્રસિદ્ધગ્રન્થ-ગ્રંથપરિચય (પૃ. ૬પ)માં એ ગ્રંથોને નામાદિ-નિર્દેશ મેં પં. હી. હં.ના ઉપર્યુક્ત લિસ્ટમાંથી દર્શાવ્યું હતો. ત્યાં લે. સં. ૧૧૧૫ () શંકિત છે, તેમાં એવી રીતે નોંધ છે કે – ધૂમાવલિકા જયભૂષણસૂરિ પત્ર ૮, શ્લે. ૨૦૦ સ્નાત્ર–પંચાશિકા
છે . છે " અહંદભિષેકવિધિ વાદિવેતાલ શાન્તિસૂરિ , ૫ ,, ૧૦૦ જિનાત્રવિધિ
» , ૩ + ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org