________________
વિગઃ ઘટનાઓની સલવાર સૂચી
૮૭૨ થી ૯૯૪ (ઈ. સ. ૮૧૫ થી ૮૭૭)માં રાજ્ય કરતે
રાઇટફટ અમોઘવર્ષ (પહેલે) જૈનાચાર્ય 'જિનસેન : - અને તેમના શિષ્ય ગુણચંદ્રને ઉપાસક હતા : ૩૭૫ .૮૯૫ માં કાળધર્મ પામેલા શ્રીપભિિરએ જેમ મથુરા
તીર્થનો ઉદ્ધાર કરાવ્યું તેમ શૌરીપુરનો પણ ણોદ્ધાર કરાવ્યા હતા : ૪૩૨
-માં આમ રાજાને સ્વર્ગવાસ થયો હતો : ૪૧૬ ૯ મા સૈકાથી પહેલાં માંડવગઢના ઇતિહાસ ઉપર વિશેષ પ્રકાશ નાખવામાં આવ્યો નથી. ૩૨૯ * -મા સૈકામાં થી બપ્પભિિરએ મથુરાના જૈન સ્તૂપને જીર્ણોદ્ધાર કરાવ્ય : ૪૨૫ -મા સૈકામાં આમરાજ થય : ૩૧૧ -મા સૈકામાં થયેલા કને જના રાજા નાગાવલોક, જેને જેને આમરાજાના નામે ઓળખે છે, તેને સ્વાલિયર પર અધિકાર હતો : ૪૧૬ –માં સકામાં થયેલા કનોજના આમરાજાએ રાજગૃહ ઉપર ચડાઈ કરીને ૧૨ વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો હત : ૪૫૪ -મા સૈકામાં થયેલા શ્રીપભસિરિ સમેતશિખર તીર્થની હંમેશાં યાત્રા કરતા હતા : ૪૪૪ –મા સિકામાં રાષ્ટ્રવંશી રાજાઓએ હૈદ્રાબાદ રાજ્યમાં આવેલા માલપેડમાં ગાદી બદલી : ૩૭૫ -મા સૈકાની એક જિનમુર્તિ જે પલામ્ સ્થાનથી મળી આવેલી તે પટણાના મ્યુઝિયમમાં છે : ૪૮૦ –મા સૈકા લગભગની જૈન ગુફાઓ ચાલીસ ગામથી ૧ર-૧૪ માઈલ છેટે આવેલા પહાડમાં પિત્તલખારા નામે પ્રસિદ્ધ છે : ૪૮૧ -મા (ઈ. સ. ૯) સંકા પહેલાંની કાઈ પુરાતન વસ્તુ ભુવનેશ્વરમાંથી મળી આવતી નથી : પ૦૬ -મા સૈકા (?) માં કાંગડામાં શ્રી આદિનાથ ભગવાનની પ્રતિ શ્રેણી સિદ્ધરાજના વંશજ કુંડલક અને કુમારે આ અમલચંદ્રયુરિના હસ્તે કરાવી : ૭૫૦ -મા સૈકા (૩૦ સપ્તર્ષિ સંવત) ના લેખવાળી જિન
પ્રતિમા કાંગડાના ઇશ્વર મંદિરમાં છે ઃ ૩૬૧ ૯-૧૦ મા સૈકાની કરીગરી કુર્કરામની જણાય છે, જે
મૂળમાં જૈન મંદિર હોવાનું પુરાતત્ત્વ કહે છે : ૪૦૪ -મા સૈકાની દેવનાગરી લિપિમાં કોતરેલા લેખવાળી શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા વૈભારગિરિ ઉપર ભારત સરકારના સંશોધનખાતાની કચેરીમાં છે : ૪૬૨ -મી શતાબ્દીના લેખોવાળી મૂર્તિઓ પણ લખનૌના
અજાયબ ઘરમાં છે : ૪૧૯ ૯૦૯ ના અષાડ સુદિ ૧૦ ને ગુરુવારે અનંગપાલ રાજાએ
દિલ્હી નગર વસાવ્યું એમ કવિ કિસનદાસ કહે છે: ઉપર -માં જે પ્રતિમા બૂલેવામાં પ્રગટ થઈ તે પ્રતિમા મૂળે બડેજામાં હતી, તે જ આજે કેશરિયાજી તીર્થમાં મૂળ
નાયકરૂપે પૂજાય છે : ૩૪૫ '૯૩૨ (શક સં. ૭૯૭) માં પૃથ્વીવર્માએ પિતાના રાજ્યા
ભિષેક વખતે જૈન મંદિરને દાન કર્યુ” : ૩૭૫ ૯૯ર-૯૩૩ ની સાલના ભોજદેવના બે શિલાલેખો વાલિયરના
કિલ્લામાંથી મળી આવ્યા છે : ૪૧૬ ૯૪૭ (ઈ. સ. ૮૯૦) નો રાજકાળ કનોજના પ્રતિહારવંશીય
પ્રથમ મહેન્દ્રપાલનો હોવાનું મનાય છે: ૫૦૦ ૯૫૩ થી ૯૯૮ (ઈ. સ. ૧૦૬૦ થી ૧૦૫૫માં ભેજરાજ
માલવાને રાજા હતા : ૩૨૯ ૯૫૭ (ઈ. સ. ૯૦૦)નો મયરધ્વજ રાજાનો લેખ શ્રાવસ્તીના
ખોદકામમાંથી મળી આવ્યો છે : ૪૮૨ ૯૫૯ (શક સં. દ૨૪)માં એક વચ્ચે માલગુંડ (ધારવાડ
જિલ્લા)ના એક જૈન મંદિર માટે દાન કર્યું : ૩૭૫ ૯૬૫ (સને ૧૦૨૨ )માં રાજમહેંદ્રમાં રાજરાજ ગાદીએ
આવ્યો, તે પછી દક્ષિણમાં જૈનધર્મને વધુ ક્ષતિ
પહોંચી : ૩૭૪ ૯૮૨ (ઈ. સ. ૯૨૫)નો હંસધ્વજ રાજાનો લેખ શ્રાવસ્તીના
ખોદકામમાંથી મળી આવ્યો છે : ૨૮૨ ૯૯૪ માં વિદ્યમાન શ્રીઉદ્યોતનસૂરિ શૌરીપુર તીર્થમાં યાત્રા
આવ્યા હતા : ૪૩૨ . ૧૦ મા સૈકા પહેલાંની ત્રણ જિનપ્રતિમાઓ હૈદ્રાબાદના
મ્યુઝિયમમાં છે : ૩૯૫ -મા સૈકા પહેલાંની એક શીષભદેવની અર્ધપદ્માસનથ મૂર્તિ મદ્રાસથી ૧૦ માઈલ દૂર પલિ નામના સ્થળે આવેલા જૈન મંદિરમાં છે : ૩૯૦ -મા સૈકામાં શ્રીઉદ્યોતનાચાર્યે રચેલી “કુવલયમાળા'માં Fણ જાતિને ઉલ્લેખ કર્યો છે ઃ ટિ ૪૧૬ –મા સૈકાની એક ધાતુપ્રતિમા દિલ્હીના કિનારી બજારમાં નવરા મહોલ્લામાં આવેલા શ્રીસુમતિનાથ મંદિરના મેડા ઉપર છે : ૩૫૪ –મ સંકાની એક જિનમૃર્તિ. જે માનભ્રમ જિલ્લાના પલામ્ સ્થાનથી મળી આવેલી તે પટણાના મ્યુઝિયમમાં વિદ્યમાન છે : ૪૭૯ -મા સૈકાની એક જિનપ્રતિમા, જે ચૌસાથી મળી આવેલી તે પટણાના મ્યુઝિયમમાં છે : ૪૮૦ –મા સૈકાની બે યક્ષમૂર્તિઓ પટણાના મ્યુઝિયમમાં છે : ૪૮૦ -મા સૈકાની શ્યામ પાષાણુની બે બૌદ્ધમૂર્તિઓ અધાના જિનમંદિરમાં જિનમર્તિ તરીકે પૂજાય છે : ૪૬૮