________________
જૈન તીર્થ સર્વસંગ્રહ
-મી સદીમાં કપિલપુર પિટિયારીના નામે ઓળખાતું હશે : ૪૨૧ –મી સદીમાં બાદશાહ જહાંગીરના કૃપાપાત્ર ઝવેરી જગતભેદ હીરાનંદ શાહ પટણામાં જ રહેતા હતા : ૪૭૭ –મા સૈકામાં મુશદાબાદના કાસમ બજારમાં એક જૈન મંદિર હતું પણ તે પછી જેન વસ્તીના અભાવે એ દિરને વધાવી લેવામાં આવ્યું : ૪૯૦ -મા સૈકામાં મુદકુલીખાંએ મુદાબાદ નગર વસાવ્યું : ૪૯૦ - સદીના ઉત્તરાર્ધમાં થયેલા નિહાલ નામના યતિએ
બંગાલદેશકી ગઝલ' રચી, જેમાં જગતશેઠનું વર્ણન આપ્યું છે : ૪૮૯ -મી સદીના તીર્થયાત્રીઓએ બિહારને જ તુંગીયા નગર તરીકે ઓળખાવ્યું છે : ૪૭૪ -મા સૈકાના ઉત્તરાર્ધ સુધીમાં કૌશાંબીમાં ૨ જિનાલય
પૈકી ૧ માત્ર બચી રહ્યું હતું : ૪૭૧ ૧૮૯૧ માં કેસરિયાજી (ધ્રુવ)ના મંદિર બહારના ભાગમાં
શ્રીજગવલલ પાર્શ્વનાથ ભ ની પ્રતિષ્ઠા શ્રી સુમતિચંદ્ર
મહારાજે કરી : ૩૪૮ - ૧૮૦૫ માં ૫. કુશળવિજયજી ગણિ વગેરેએ શૌરીપુર તીર્થની
યાત્રા કરી હતી : ૪૩૩ ૧૮૦૭ (સને ૧૭૫૦) લગભગમાં પૂનામાં શંકરાચાર્યને જેના
ચાર્યનો ભેટો થયો : ૩૭૯ – સને ૧૭૫૦) લગભગમાં પૂનામાં શ્રીગેડી પાર્શ્વનાથનું મંદિર બાંધવામાં આવ્યું, તે પહેલાં લેવાયરમાં જૈન
મંદિર હતું : ૭૯ ૧૮૧૧ માં લખાયેલી હસ્તલિખિત પોથી, જે પંજાબ યુનિવર- સીટી લાયબ્રેરીને સંસ્કૃત વિભાગમાં છે, તેમાં લાહેરને
“લાહનૂર’ નામથી ઓળખાવવામાં આવ્યું છે : ટિ. ૩૫૮ ૧૮૧૭ માં મદ્રાસમાં વેંકટાચલ મુલી સ્ટ્રીટ ચૂલેમાં શ્રીચંદ્રપ્રભ
સ્વામીનું મંદિર બંધાયું : ૩૮૯ ૧૮૧૯ માં હુગલીનિવાસી રેડ માણેકચંદ ગાંધીએ રાજગિરના
ગામ-મંદિર દાર કરાવ્ય : ૪૫૫ - ૧૮રર ના વૈશાખ સુદ ૧૩ ને ગુરુવારને લેખ સમેતશિખર
પર આવેલા જળમંદિરના મૂળનાયક ઉપર છેઃ ૪૬ -ના વિશાખ સુદિ ૧૩ ને ગુરુવારને લેખ સમેતશિખર પર આવેલા જળમંદિરમાંના મૂળનાયકની બાજુની મૂર્તિ
ઉપર છે: ૪૪૭ ૧૮૨૫ ના મહા સુદ ૩ ને ગુરુવાર લેખ સમેતશિખર ઉપર
આવેલી શ્રી અજિતનાથ ભગવાનની દેરીની ચરણપાદુકા ઉપર છે : ૪૪૭
-ના મહા સુદિ ૩ ને ગુરુવારનો લેખ સમેતશિખર ઉપર આવેલી શ્રીસંભવનાથ ભગવાનની દેરીમાંની ચરણપાદુકા પર છે : ૪૪૭ –ના મહા સુદિ ૩ ને ગુરવારને લેખ સમેતશિખર ઉપર આવેલી શ્રીસુમતિનાથ ભગવાનની દેરીમાંની ચરણ
પાદુકા ઉપર છે : ૪૪૭ ૧૮ર૯ ના મહા સુદિ ૬ ના દિવસને લેખ રાજગૃહના રત્નગિરિ
ઉપર આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં રહેલી
ચાર પાદુકાઓ ઉપર છે ઃ ૪૫૮ ૧૮૩૦ માં મહિમાપુરના કરતબાગમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર
બાંધવામાં આવ્યું : ૪૯૦ ૧૮૩૫ ને લેખ પૂનાના શુક્રવાર પેઠકમાં આવેલી દાદાવાડીમાં
રહેલી શ્રીહીરવિજયસૂરિની પાદુકા ઉપર છે : ૩૮૦ ૧૮૪૩ માં કેશરિયાજી (જૈલેવ)ના મંદિરમાં નવચેકીનો ભાગ
શ્રીજિનભક્તિસૂરિ અને શ્રીજિનલાભસૂરિના ઉપદેશથી
બાંધવામાં આવ્યો ઃ ૩૪૮ ૧૮૪૫ માં બહુચરના ઓસવાલપટ્ટી મહોલ્લામાં આવેલું
શ્રી આદિનાથ ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું : ૪૮૮ ૧૮૪૮ ના ભાદરવા સુદિ ૧૧ નો લેખ પટણામાં આવેલા
ગુલઝાર બજારનાં કમલહમાં બનેલી દેરીની પાદુકાજોડ ઉપર છે : ૪૭૯ –માં રાજગૃહના વિપુલગિરિ ઉપર આવેલા શ્રીમુનિસુવ્રત
સ્વામીના જિનાલયમાં અતિમુક્તક મુનિની મૂર્તિ - પ્રતિતિ કરી : ૫૮ ૧૮૫૦ લગભગમાં લખનૌના સોની તલામાં આવેલું ચિંતામણિ
પાર્શ્વનાથનું બીજું મંદિર રાય બદ્રીદાસે બંધાવ્યુંઃ ૪૧૯ –માં રતલામમાં આવેલા શ્રીચંદ્રપ્રભરવામીનું મંદિર શ્રીપૂજ
ગંભીરચંદજીએ બંધાવ્યું ઃ ૩૧૫ ૧૮૫ર સુધીમાં માંડવગઢના શ્રીસુપાર્શ્વનાથ મંદિરના મૂ૦ના
ની ધાતુપ્રતિમાને પત્તો નહતો : ૩૩૧ ૧૮૫૬ પહેલાં કોઈ લેખચંપાપુરીન જિનાલયમાં નથીઃ ૪૮૮
નો લેખ ચંપાનાળામાં આવેલાં બે જિનાલયો પૈકી શીત્રાસુપૂજ્ય ભગવાનના મંદિરના મૂળનાયક ઉપર છે; એટલે એ સમયે આ મંદિર જીર્ણોદ્ધારરૂપે નવું
બાંધવામાં આવ્યું : ૪૮૭ ૧૮૬૦ માં રચાયેલી એક “લાવણી' માં કેસરિયાળ (ધૂલેવ)
ના મંદિરનો કટ લગભગ એ સમયે બંધાયે હશે એમ
લાગે છે : ૩૪૮ ૧૮૬૯ (ઈ. સ. ૧૮૬૨)માં પાટલીપુત્રની પાસેથી બે મતિઓ
મળી હતી, જે કલકત્તાના ઈંડિયન મ્યુઝિયમમાં રાખેલી છે, તેના પરના લેખો છે. કાશીપ્રસાદ જાયસવાલે વાંચીને જણાવેલું કે, તેમાંની એક મૂર્તિ ઉદાયી રાજાની છે: ૪૭૫