________________
વર્ગ ૧ : ઘટનાઓની સલવાર સુચી -૧૯૪૯ માં બાહુચરના ઓસવાલપટ્ટી મહોલ્લામાં આવેલું શ્રીવિમલ
નાથ ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું : ૪૮૮ ૧૯૫૦ માં કુકસીના શ્રીસં તલનપુરમાં જિનમંદિર બંધાવી
ત્યાંથી નીકળેલી જિનમૂર્તિઓને તેમાં પધરાવી : ૩૨૦ –માં લુધીઆનામાં શ્રી શ્રી પાર્શ્વનાથ ભટ નું મંદિર બંધાવ્યું : 'ક૬૯ -માં હોશિયારપુરમાં શ્રી પાર્શ્વનાથ ભ. નું મંદિર બાંધવામાં આવ્યું : ૩૬૮ -માં હોશિયારપુરના શ્રીવાસુપૂજ્ય જિનમંદિરની પ્રતિષ્ઠા
ઘઈ : ૩૬૮ -૧૯પ માં ખાચરેદમાં યતિ રોડના શ્રીગોપાશ્વજિનાલયને
દ્ધાર થયો : ૩૨૧ , –માં શ્રાવિકા કસ્તૂરબાઈએ ખાદના પતિ રામાજીના
શ્રી પાર્શ્વ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો ઃ ૩૨૧ "૧૯૫૨ માં શેઠ ગણેશીલાલ કપૂરચંદજીએ કલકત્તામાં શામબજારના
માણેકલામાં આવેલું શ્રી ચંદ્રપ્રભવામીનું મંદિર બંધાવ્યું : ૪૯૭ -માં શેઠ કેશરીચંદએ રતલામના તળાવ કિનારે આવેલા
બગીચામાં શ્રી ચંદ્રપ્રભનું જિનાલય બંધાવ્યું ઃ ૩૧૫ (૧૯૫૩ માં બિહાર નિવાસી બાબુ ગોવિંદચંદજી સુચંતીએ
પાવાપુરીના સમવસરણ મંદિરની પ્રતિષ્ઠા કરાવી : ૪૫ર ૧૯૫૪ માં આસામ–ગવાલપાડામાં ભારે ભૂકંપ થયો : ૫૦૧ -૧૯૫૫ માં ખાદમાં યતિ રામાજીના શ્રી પાર્શ્વજિનાલયની
પુનઃ પ્રતિકા થઈ : ૩૨૧
–માં હૈદ્રાબાદ (દક્ષિણ) માં ચાર કમાનની પાસે • ' શ્રી પાર્શ્વનાથનું મંદિર બાંધવામાં આવ્યું : ૩૯૫ ૧૯૫૭ ને લેખ ખાનકા ડગરામાં આવેલા શ્રી શાંતિનાથ ભ. ' ના મળનાયક ઉપર છે : ૩૫૬ ૧૯૫૮ માં આસામ–ગવાલપાડામાં આવેલા જૈન મંદિરને ભૂકંપથી
નુકશાન થયા પછી ફરી પ્રતિષ્ઠિત કર્યું: ૫૦૧ - ૧૫૯ ના વૈશાખ વદિ ૮ ને બુધવાર નો બીજ દ્ધારને
લેખ ગુણયાના જિનાલયમાં છે : ૪૪૪ ૧૯૬૦ લગભગમાં લખનૌના સતધરા બહારનતિલામાં શ્રીમુનિ
સુવ્રત સ્વામીનું મંદિર બાંધવામાં આવ્યું : ૪૧૯ –માં વિજાપુર (દક્ષિણ) માં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું : ૩૮૭ --માં શેઠ બાબુભાઈ રતનચદ સાંગલીમાં ગણપતિ પેટમાં આવેલું શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૩૮૪ -માં વાલિયરનિવાસી શેઠ નથમલ ગેલેછાએ શારી
પુરના મંદિરને ઠાર કરવાનું શરૂ કર્યું: ૪૩૩ ૧૯૬૦-૬૧ (ઈ. સ. ૧૯૦૩-૪) માં છે. પ્લાશે ધશાલીના
સ્થળનું ખોદકામ કરાવ્યું : ૪૯૨
૧૯૬૧ માં કરાંચીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર
બાંધવામાં આવ્યું : ૩૭૦ ૧૯૬૨ માં મદ્રાસમાં આવેલ શાહુકાર પેક (નં. ૪૯) માં
શ્રીચંદ્રપ્રભવાનીનું શિખરબંધી મંદિર બંધાયું : ૩૮૯ –માં ખાચરોદમાં યતિ રામચંદ્રજીના ત્રીભજિનાલયના છદ્ધાર થયો : ૩૨૧ -માં કાંગડાનું લક્ષ્મીનારાયણ મંદિર ભૂકંપથી ધરાશાયી
બન્યું : ૩૬૧ ૧૯૬૩ નો એક લેખ કાળા બાગના જૈન મંદિરના મૂળનાયકની • પ્રતિમા પર છે : ૩૬૫
–માં કાલાબાગમાં લેકાગચ્છના યતિના ઉપદેશથી
શ્રી અજિતનાથ ભ, નું મંદિર બાંધવામાં આવ્યું : ૩૬૫ ૧૯૬૪ માં નાશિકમાં ચાંદવડગલીમાં આવેલું, શ્રીધર્મનાથનું
મંદિર બાઈ હીરાબાઇ મોતીચંદે બંધાવ્યું : ૩૮૦ –માં નાધનગરમાં બાબુ સુખસંપતરાયછના વિશાળ બગીચામાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર બાંધવામાં
આવ્યું : ૪૮૬ ૧૯૬૪–૧૯૬૫ (સને ૧૯૦૭–૮)માં . ફેગલે સાતમહેતની
જગાએ ખોદકામ કરીને જે વસ્તુઓ મેળવી તેને
અહેવાલ પ્રગટ કર્યો છે : ૪૮૩ ૧૯૬૫ માં લાલા ઉત્તમચંદ ચાંદમલે અંબાલામાં બીજી ધર્મ
શાળા બંધાવી : ૩૭૦ - -(સને ૧૯૦૮)માં “રોયલ એશિયાટિક સોસાયટી” જર્નલમાં પ્રગટ થયેલી “ચિત્રકુટીય–પહાવીરપ્રાસાદ
પ્રશસ્તિ ' શ્રીચારિત્રરનગણિએ રચી છે : ૩૪૧ ૧૯૬૫–૧૯૬૬ માં યતિવર્ય શ્રી શાંતિવિજયજીએ કુલ્હા તીર્થ
છેલ્લો ઉદ્ધાર કરાવ્ય : ૩૯૬ ૧૯૬૬ માં ખાચરેદમાં યતિ બેરજીના શ્રીધંજિનાલય
જીર્ણોદ્ધાર થયે : ૩૨૧ ૧૯૬૭ (સને ૧૯૧૨) માં ભાદકતીર્થના મૂળનાયકની પ્રતિમા
અને ૧૦ એકર જમીન સરકારે દેવેતાંબર સંઘને અર્પણ કરી જમીનને પટ્ટો કરી આપો : ૦૮ –માં લાંલા મલાશાહે પિંડદાદનખાનમાં શ્રી સુમતિનાથ
ભ. નું મંદિર બંધાવ્યું : ૩૬૫ ૧૯૬૮ માં શેઠ ઘસુમલજી મારવાડીએ રત્નપુરીમાં આરસની
સુંદર છત્રીવાળું જિનાલય બંધાવ્યું ઃ ૪૩૪ –માં બન્ના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે મંદિર અત્યારે ખાલી છે : ૩૬ -માં નાશિકમાં શેઠ દીપચંદ ન્યાલચંદના બંગલામાં
શ્રીસુવિધિનાથનું મંદિર દીપચંદ શેઠ બંધાયું : ૩૮ ૧૯૬૯ માં બેઝવાડામાં જેને ટેપલ સ્ટ્રીટમાં શ્રી પદ્મનાભ લગ
વાનનું મંદિર બાંધવામાં આવ્યું : ૩૯૪