________________
લક્ષ્મણ - ;
૩૨૩ ૧૬૯. લમણી"
(કઠા નંબર: ૩૧૧૭ ) ' ' માળવા અને તેમાડ પ્રાંતના નાકા ઉપર આવેલા અલિરાજપુરથી ૫ માઈલ દૂર લકમણી નામનું તીર્થધામ આ જંગલમાં છે. દાહોદથી મટર રસ્તે અલિરાજપુર અને ત્યાંથી બળદ ગાડી દ્વારા લકમણી અવાય છે. દાહોદથી ૩૯ માઈલ દૂર ઈશાન ખૂણામાં આ તીર્થ છે. અલિરાજપુરમાં બે જેમ મંદિરે છે અને ૧૦૦ જેન શ્રાવકેની વસ્તી છે. . .
- જો કે આજ સુધી આ લક્ષમણી તીર્થને કેઈને પત્તો નહોતે પણ ભૂગર્ભમાંથી જ્યારે ૧૪ જેટલી જિનપ્રતિમાઓ મળી આવી ત્યારથી ત્યાં ધળ થવા માંડી, જેના પરિણામે પાંચથી સાત થ સાથેનાં સાત જિનાલયે, એક - ભવ્ય બાવન જિનાલય તેમજ બબ્બે માઈલ ચેરસ ભૂમિ વિસ્તારમાં જિનમંદિરના પહેલા સ્તંભે, પબાસણ, તેણે -અને જિનમૂર્તિઓ મળી આવ્યાં છે. આ અવશેષેથી જણાય છે કે આ તીર્થ બે હજાર વર્ષ પહેલાંનું પુરાતન લેવું જોઈએ.
* જૈન સાહિત્યના ઉલ્લેખોથી જણાય છે કે, આ તીર્થ સેળમી-સત્તરમી શતાબ્દી સુધી ભારે જાહોજલાલી જોગવતું - હતું. સં. ૧૪ર૭ના માગશર માસમાં નેમાડના જૈન તીર્થોની યાત્રા કરનાર શ્રીજયાનંદ મુનિ એક પ્રવાસગીતિમાં આ પ્રકારે કહે છે – . " मांडवनगोवरि सगसया, पंच ताराउर वरा, विंस इग सिंगारि तारण, नंदुरी द्वादश परा ।
हत्थिनी सग लखमणीउर, इक्कसय सुहजिणहरा, भेटिया अणूव जणवए, मुणि जयाणंद पवरा।। : . लक्ख तिय सहस बि पणसय, पणसयस्स सगसया, सय इगर्विस दुसहसि सयल, दुन्नि सहस कणगमया ।
गाम गामि भत्तिपरायण, धम्ममम्म सुजाणगा, मुणि जयाणंद निरक्खिया सबल समणोपासगा ॥.": :
આ અવતરણ ઉપરથી જણાય છે કે, પંદરમી શતાબ્દીમાં અહીં શ્રાવકોનાં ૨૦૦૦ ઘર અને ૧૦૧ શિખરબંધી "જિનાલયે હતાં.
ક, કલરના પત્ર આઝાકમારે માંડવગઢથી શત્રુંજયને સંઘ કાઢયો ત્યારે તેઓ લક્ષમણુપુર આવ્યા હતા એ ઉલ્લેખ “સુકૃતસાગર’માં કરે છે. મતલબ કે, રોળમી-શતાબ્દી સુધી આ સ્થાનને મહિમા જેને જાણીતું હતું. તે પછી આ તીર્થ બાદશાહના આક્રમણને ભોગ બન્યું હશે અને જેન વસ્તી ઉચાળા ભરી ગઈ હશે.
સં. ૧૯૯૩ માં શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરિજીએ આ તીર્થનાં અવશે તરફ ધ્યાન આપી તીર્થના ઉદ્ધાર માટે - ઉપદેશ આપવા માંડયો, જેના પરિણામે અલિરાજપુરના નરેશે પૂર્વ-પશ્ચિમ પ૧૧ અને ઉત્તર-દક્ષિણ ૬૧૧ ફીટ લાંબી – પહોળી જમીન શ્વેતાંબર જૈન સંઘને અર્પણ કરી અને તેમાં એક ત્રણ શિખરી વિશાળ જિનમંદિર, ધર્મશાળા, -ઉપાશ્રય, બે કુવા અને એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો. - સં. ૧૪માં આ વિજયયતીન્દ્રસૂરિજીએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેમના જ હાથે જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
આ મંદિર ૧૫૦ ૪૫૧ ફીટ લાંબુ-પહોળું છે અને અને તેની ઊંચાઈ ૩૫ ફીટ છે. અંદરને મૂળગભારે ર૪૧૦ કીટનો છે. ચાર ચેકીવાળો રંગમંડપ ચોરસ છે. તેને ઉપર છત છે અને ગભારા ઉપર ત્રણ શિખરો છે. જેમાં વચલું શિખર જેની પદ્ધતિ મુજબ છે અને બાજુનાં શિખરે ગુંબજ આકારે બનેલાં છે. ગભારે ત્રણ વાર છે.
વચલા દ્વારના મૂળનાયક શ્રીપપ્રભસ્વામીની પરિકર વિનાની ધવલ પાષાણની પ્રતિમા ૪૭ ઈંચની છે. પખાસણ ઉપર પ્રાચીન સમયનું કોતરકામ નજરે પડે છે અને તેના ઉપર “સં- ૨૦૧૩ વર્ષ વૈરાણ સુ િસતાં ” આટલે લેખ વંચાય છે બાકીના અક્ષરે ઘસાઈ ગયા છે. તે
મૂળનાયકની આસપાસ શ્રીનેમિનાથ પ્રભુ અને શ્રીમલ્લિનાથ પ્રભુની મૂર્તિઓ ૩ર ઈચની છે. જમણી તરફના