________________
'૧૩
-વર્ગ ૧ ઃ ઘટનાઓની સાલવાર સૂચી
જયવર્મદેવ અથવા જયસિહ (ત્રીજો) માંડવગઢને રાજવી હતો : ૩૩૦ –ણી શતાબ્દીમાં ચિતોડમાં થયેલાં આદમથી જૈન મંદિરને ક્ષતિ પહાંચી : ૩૪૧ -માસિકામાં ચિતોડગઢ પર જેન કીર્તિતંભ બનાવવામાં આવ્યો હોય એમ જણાય છે : ૩૪૩ –મી સદીમાં મેકલ મહારાણું ચિતાની રાજગાદીએ •હતા : ૩૪૭ -મા સૈકામાં તાંબર જૈનાચાર્યોએ કેસરિયા (ધૂલેવ)ના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૩૪૮ -મી શતાબ્દીમાં રચાયેલા “પ્રભાવરિત્રમાં નાસિકથપુરનાશિકનો ઉલ્લેખ છે ઃ ૩૮૦ –મી સદીના જૈનેતર સ્મૃતિસ્થલ' ગ્રંથમાં અંતરીક્ષ પાર્શ્વનાથનો ઉલ્લેખ કરે છેજેથી એ સમયમાં આ તીર્થનો મહિમા વ્યાપક બની ચૂક્યો હતો એમ " જણાય છે : ૪૦૬ .
–મી શતાબદીનો એક જેન કાઠમંદિરનો અવશે પટણામાં - આવેલા શ્રીયુત રાધાકૃષ્ણજી જાલાનના પ્રાચીન કલાસંગ્રહમાં છે : ૪૭૯ – સેકા પહેલાંનું ખાચરદ મનાય જે ખોડ એ જ ખાચરેદ હોય તે ઃ ૩૨૧ –મા સૈકાના શ્રીજિનપ્રભસૂરિજીએ “વિવિધતીર્થકલ્પ'માં * શ્રાવસ્તીનું વર્ણન આપ્યું છે : ૪૮૨ –મી સદીમાં થયેલા શ્રીજિનપ્રસૂરિએ “વિવિધતીર્થ. કલ્પમાં ભાઈલસ્વામગઢને શ્રી મહાવીર ભ.ના તીર્થરૂપે - ઉલ્લેખે છે : ૩૨૫ –મી સદીના શ્રીજિનપ્રભસૂરિએ સોપારામાં ષભદેવનું - મંદિર હોવાનું જણાવ્યું છે : ૩૭૮ .--ગા સૈકાના શ્રીજિનપ્રભસરિએ કુલ્પાકના માણિકવવામી -અવલાદેવ ઈતિહાસ “વિવિધતીર્થકલ્પ'માં આપ્યો
છે : ૩૯૫ --મા સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ અંતરી, ભાંક, કુપાક - વગેરે તીર્થસ્થળને સ્વયં નિહાળી તેને ઇતિહાસ
વિવિધતીર્થકલ્પ'માં આલેખે છે : ૪૦૪ –મી સદીના શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ નીચેથી પહેલાં પાણિયારી સ્ત્રી નીકળી
જાય એટલી એ પ્રતિમા અદ્ધર હતી, પરંતુ કલિયુગના ' પ્રભાવે અત્યારે અંગલુછણું નીકળે એટલી જ અદ્ધર રહે
છે : ૪૦૪, ૪૦૫ – સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં મથુરા તીર્થની માહિતી આપી છે : ૪૨૬ –મા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ'માં નોંધે - છે કે, શરીરમાં શંખ રાજાએ ઉદ્ધાર કરાવેલા :જિનાલયમાં શ્રી નેમિનાથ પ્રભુ છે : ૨૩૨
- સેકાના શ્રીજિનપ્રભસૂરિ કાશી-બનારસ આવ્યા ત્યારે એ નગરી ચાર વિભાગમાં વહેંચાયેલી હતી : ૪૩૫ -મા સૈકામાં થયેલા જિનપ્રભસૂરિએ ચંદ્રપુરીને ઉલ્લેખ કર્યો છે આથી જેનો એ સમયમાં પણ એ તીર્થની યાદ જૂલ્યા નહતા : ૪૩૬ –મા સૈકાના યાત્રી શ્રીજિનપ્રભરિ “વિવિધતીર્થકલ્પ' માં જણાવે છે કે, નાલંદા-કુંડલપુરમાં અગાઉ મેઘનાદ ક્ષેત્રપાલનું અને કલ્યાણક સ્તર પાસે શ્રીગૌતમસ્વામીનું સ્થાન હતું ઃ ૪૪૮ : -સૈકાના યાત્રી શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં હસ્તિનાપુરનું વર્ણન આપ્યું છે : ૪૬૪ -મી શતાબ્દીના શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં પ્રાચીનકાળની અધ્યાની કેટલીક ઘટનાઓ આલેખી છે : ૪૬ –માં સકામાં અલાહાબાદમાં શ્રી શીતલનાથનું જિનમંદિર હતું એમ શ્રીજિનપ્રભસૂરિ નેધે છે : ૪૬૮ –મી સદીમાં કૌશાંબીની સ્થિતિ કેવી હતી તેનો ખ્યાલ શ્રીજિનપ્રસૂરિએ “વિવિધતીર્થકલ્પ' માં કરાવ્યો છે : ૪૭૦ -મા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ પિતાના “વિવિધતીર્થકલ્પમાં મિથિલાનું વર્ણન આપે છે : ૪૮૫ -મા સકામાં જગઈ નામે ઓળખાતા નગરમાં શ્રીમલ્લિનાથ અને શ્રીનમિનાથ ભગવાનનાં બે જિનમંદિર હતાં એમ “વિવિધતીર્થકલ્પ' ના વર્ણનથી જણાય છે : ૪૮૫ -મા સૈકામાં ચંપાનગરી પતનશીલ અવસ્થામાં હતી
એમ “વિવિધતીર્થકલ્પ' થી જણાય છે : ૪૮૭ ૧૪-૧૫ મી શતાબ્દીમાં કેસરિયા (ધૂલેવ) ના મંદિરનો
છદ્ધાર થયો : ૩૪૭ ૧૪ થી ૧૮ મા સૈકા સુધી લિંગાયત ધર્મવીરશૈવ ધર્મ દક્ષિણમાં
રાજધર્મ બન્યો : ૩૭૬ ૧૪૦૮ ને શ્રીજિનભદ્રસુરિનો નિર્દેશ કરતે એક શિલાલેખ
ચિતોડગઢ પર આવેલી સુકોશલ મુનિની ગુફામાં છે : ૩૪૩ ૧૪૧૨ ના અષાઢ વદિ ૬ નો મોટો શિલાલેખ રાગિરમાં
આવેલા શાંતિભવનમાં સુરક્ષિત છે : ૪૫૭ --ના એક પ્રશસ્તિલેખથી જણાય છે કે વિપુલગિરિ પર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર . મંડનના પુત્ર દેવરાજ
અને વચ્છરાજે બંધાવ્યું હતું ઃ ૫૪ ૧૪૧૫ માં શ્રીજિનદયસુરિનો પ્રવેશ મહોત્સવ દિલ્લીના શ્રીમાલ
શા. રાતના અને પૂનાએ કર્યો : ૩૫૩ ૧૪૨૫ (ઈ. સ. ૧૬૩૮) ના એક લેખથી જણાય છે કે,
દક્ષિણના વૈષ્ણવોએ પણ જૈનધર્મ ઉપર લમ ગુજાર્યો હતો : ૩૭૭