________________
-
વર્ગ ૧ઃ ઘટનાઓની સલવાર સૂચી ૧૬૨૭ માં શ્રીજિનચંદ્રસૂરિએ હસ્તિનાપુરમાં ૪ રતૂપ હોવાની
હકીકત પોતાના “વિહારપત્ર'માં આપી છે : ૪૬૫ ૧૬૩૨ (ઈ.સ. ૧૫૭૫)માં સમ્રાટ અકબરે અલ્લાહાબાદમાં કિલ્લે
બંધાવી શહેરને આબાદ કયું : ૪૬૯ ૧૬૩૪ પછી કંઈક સમય સુધી કાંગડ મહાતીર્થની યાત્રા
સાધુઓ આવતા હતા : ૩૬૨ ૧૬૩૯ માં સમ્રાટ અકબરે શ્રીહીરવિજયસૂરિને ગુજરાતથી
રાજધાનીમાં બેલાવી જૈનધર્મના સિદ્ધાંત જાણ્યા હતા : ૩૫૯ -માં શ્રીહીરવિજયસુરિ બાદશાહ અકબરને પ્રતિબંધ કરવા ફતેપુરસિફીમાં આવ્યા : ૪૩૮ –માં આગરાના રેશન મહોલ્લામાં આવેલા શ્રીચિંતા
મણિ પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી ૪૩૯ ૧૬૪ માં શ્રીહીરવિજયસૂરિ શૌરીપુર તીર્થની યાત્રાએ સંઘ
સાથે આવ્યા હતા : ૪૩૨ ૧૬૪૫ ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારે પ્રતિષ્ઠિત કરેલાં મોટાં
ચરણયુગલ પાવાપુરીના ગામમંદિરમાં છે : ૪૫૧ -ના વૈશાખ સુદ ૩ નો લેખ પાવાપુરીના ગામ–મંદિરમાં મૂળનાયકની જમણી તરફની ચરણપાદુકા પર છે: ૪૫ર –ના વૈશાખ વદિ ૫ ના રોજ લેખ પાવાપુરીના સમવસરણ મંદિરમાં રહેલી શ્રી વીર ભગવાનની ચરણ
પાદુકા ઉપર છે : ૪૫ર ' . ૧૬૪૮ માં રાયકલ્યાણ નામના શૈવ વણિકે અલ્લાહાબાદના
અક્ષયવટ નીચે રહેલી જિનપ્રતિમા ઉથાપી શિવલિંગની સ્થાપના કરી હતી : ૪૬૮ –માં સમ્રાટ અકબરે જિનચંદ્રસૂરિને લાહેરમાં બોલાવી
જૈનધર્મને ઉપદેશ સાંભળ્યો : ૩૫૯ ૧૬૪૯ માં શ્રીસમયસુંદર ઉપાધ્યાયે આઠ અક્ષરના એક પદ
ઉપર આઠ લાખ અર્થે કરી બતાવી લાહોરમાં પિતાની વિદત્તાથી સમ્રાટ અકબર અને જનતાને આશ્ચર્યમુગ્ધ કરી હતી, જે ગ્રંથ “અષ્ટલક્ષી” નામે પ્રસિદ્ધ થયો છે : ૩૫૯ -માં શ્રીવિજયસેનસુરિ અને શ્રી ભાનચંદ્ર ઉપાલાહ
રમાં આવ્યા અને અકબરના દરબારમાં જૈનધર્મના * વિશિષ્ટ સિદ્ધાંત સંભળાવતા રહ્યા : ૩૫૯ ૧૬૫૧ માં કૃષ્ણદાસ કવિએ “દુર્જનસાલ બાવની' નામક
કાવ્યની લાહોરમાં રચના કરી : ૩૫૮ , ૧૬૫૧–૫ર ના લેખવાળી બિઠુરથી મળી આવેલી જિનપ્રતિમા
લખનૌના અજાયબઘરમાં છે : ૧૯ ૧૬૫ર નો લેખ રતલામમાં મોતીલાલજીના મંદિરથી ઓળ
ખાતા શ્રીમલ્લિનાથ ભ. ના મંદિરમાં છે ઃ ૩૧૫ –ના લેખવાળી શ્રી અજિતનાથ ભટ ની પ્રતિમા રતલામમાં મોતીલાલજીના મંદિરની બહારની છત્રીમાં છે : ૩૧૫
૧૬૫૬ ને એક શિલાલેખ કરેડાના જિનાલયમાં છે ઃ ૩૪૪ ૧૬૫૭ ના યાત્રી શ્રી જસકીર્તિએ રાજગૃહના સ્વર્ણગિરિ ઉપર
૬ જિનાલયો હેવાની નેધ કરી છે : ૫૯
-માં શ્રીજસકીર્તિએ રાજગૃહની હત્તાનું વર્ણન કર્યું - છે : ૪૫૪
–ના લેખવાળી પ્રતિમા પુનાલીના જિનાલયમાં છેઃ ૩૪૫ ૧૬૬૧ લગભગમાં શ્રીવિજયસાગર કૌશાંબી આવ્યા ત્યારે ત્યાં
૨ જિનાલયે હતાં : ૪૭૧ ૧૬૬૨ માં અકબરના રાજકાળમાં શ્રીપૂજ, હરદાસના શિષ્ય
ઋષિ રૂપચંદજીએ સિયાલકેટમાં ‘પદેશી રાજાની ચોપાઈ' નામે પુસ્તકની રચના કરી : ૩૫૫ -માં તીર્થમાલાની રચના કરનારા શ્રીજયવિજ્યજીએ પૂર્વદેશની યાત્રા કરી ત્યારે શૌરીપુર તીર્થમાં સાત
જિનાલય હોવાની હકીકત નોંધી છે : ૪૩૨ ૧૬૬૪ માં વિદ્યમાન શ્રી વિજયજી કુંડલપુર-નાલંદામાં
એકથી ચડિયાતા ૧૭ જિનાલનોની નોંધ આપે છે : ૪૪૯ –ના યાત્રી શ્રી જયવિજયજીએ રાજગૃહના સ્વર્ણગિરિ ઉપર પાંચ જિનાલયોમાં ૨૦ જિનબિંબની નેંધ કરી છે : ૪૫૯ -માં શ્રીજયવિજયજીએ રાજગૃતીર્થનું માહાગાયું છે : ૪૫૪, ૪૫૭ -ના યાત્રી પં. શ્રી વિજયજીએ રાજગૃહના રનગિરિ ઉપર બે જિનાલયો હોવાની નોંધ આપી છેઃ ૪૫૮ –લગભગમાં શ્રીજયવિજય ગણિ કૌશાંબી આવ્યા ત્યારે ૨ જિનાલય હતાં, એમ કહે છે : ૪૭૧ -ના શ્રીજયવિજયજી વૈભારગિરિ ઉપર ૨૫ જિનાલયો હોવાનું કહે છે : ૪૬૧ –માં લખાયેલી “જંબુદ્દીવપત્તિ ' સૂત્રની પ્રતિ જે પટ્ટીના ભંડારમાં છે, તેમાં લાહોરને “લાહાનૂર' નામથી
ઓળખાવવામાં આવ્યું છે : ટિ. ૩૫૮ ૧૬ દ૭ ના લેખવાળી બીઅજિતનાથ ભ. ની પ્રતિમા લાહોરના
દેરાસરના ભંડારમાં વિદ્યમાન છે૩૬૦ –માં શેઠ ચંદ્રપાલ સંઘવીએ આગરામાં શ્રીવિવેક ગણના ઉપદેશથી એક જિનાલય બંધાવ્યું : ૪૩૯ -માં શ્રીવિવેકહ ગણ શૌરીપુર તીર્થમાં આવ્યા અને
તેમણે ઘણી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી : ૪૩૨ - ૧૬૬૮ માં શ્રીવિવેકર્ષ ગણિએ બાદશાહ જહાંગીર પાસેથી
અમારીપટલનું ફરમાન મેળવ્યું ઃ ૪૩૮ -માં શ્રીજિનચંદ્રસૂરિ શૌરીપુર તીર્થની યાત્રાએ આવ્યા હતા : ૪૩૨. ,