________________
વર્ગ ૧ઃ ઘટનાઓની સલવાર સચી
*:
અટાટ
૪૮૧ થી ૫૧૧ (ઈ. સ. ૪૨૪ થી ૪૫૪) સુધી રાજ્ય
કરનાર શાયિ કુમારગુપ્તનું ધ્યાન નાલંદાના સ્થળ
પર આકર્ષાયું : ૪૪૮ ૪૯૧ (ગુ. સં. ૧૫૯) માં લાહ્મણ દંપતીએ વટગોહલી
વિહારના અહંની પૂજા માટે દાન આપ્યાનું એક તામ્ર
પત્ર પહાડપુરથી મળી આવ્યું છે : ૪૧૭ ૫ મા સૈકામાં મૃગેશવર્માએ કાલબંગ નામક ગામ આહંત
મંદિર, તપટ મહાશ્રણ સંઘ અને નિર્ગધ મહાશ્રમ માટે સંઘને અર્પણ કર્યું હતું : ૩૭૫ - - –માં સકાના મૃગેશવર્માના ગુફાલેખથી જણાય છે કે, શ્વેતાંબર આચાર્યો પણ દક્ષિણના પ્રદેશમાં પર્યાપ્ત સંખ્યામાં વિહરતા હતા ૩૭૫, ૩૭૮ - સંકામાં શ્રી સમુદ્રસુરિની સત્તા હતી એમ પટ્ટાવલીઓના આધારે જણૂાય છે : ૯૩૭ -મા સૈકા લગભગમાં રચાયેલા “વસુદેવહિંડી ' માં ઉલ્લેખ છે , કુરજનપદ (બ્રહ્મસ્થલ) માં હસ્તિનાપુરના રાજા વિશ્વસેન હતા : ૪૬૪ -મા સૈકામાં મહાનાભ કવિએ “મહાવંશ કાવ્ય રચ્યું, જેમાં સિંહલદ્વીપમાં જેન આચાર્યો વિહરતા હોવાનું અને જૈન મંદિર હોવાનું જણાવ્યું છે : ૩૭૮ –મા સૈકા પૂર્વે પહાડપુર મઠ જેનોએ બનાવેલો હતો એમ પ્રદલાલ પાલ જણાવે છે : ૪૧૩ --મા સૈકામાં રાજગૃહમાં આવેલા ચીનીયાત્રી ફાહિયાને એ નગરને ધ્વસ્ત હાલતમાં જોયું હતું : ૨૫૪ -મી શતાબ્દીના ચીની યાત્રી ફાહિયાને સારનાથના
સ્થળની નોંધ લીધી છે : ૪૩૭ -મા સૈકાના ચીનીયાત્રી ફાહિયાને શ્રાવસ્તીનું વર્ણન કરેલું છે : ૪૮૨ -મા સૈકામાં એ મથુરાના જૈન સ્તૂપને તેડી-ફાડી
નાખ્યો : ૪૨૫ ૫-૬ સૈકામાં રચાયેલા “વસુદેવહિંડી' ગ્રંથમાં શૌરીપુરની
સ્થાપના સંબંધી ઉલ્લેખ મળે છે : ૪૩૧ ૫૩૫ (ગુત સં. ૧૫૯, ઈ. સ. ૪૭૮) નું એક તામ્રપત્ર
પહાડપુર સ્તૂપમાંથી મળી આવ્યું છે જે ત્યાં જૈન
મંદિર હોવાનું સૂચન કરે છે : ૫૦૦ પ૭૨ (ઈ. સ. ૫૧૫) ને શિલાલેખ વાલિયરમાં આવેલા *
સમારમાં છેઃ ૪૧૬ ૬ શ્રી શતાબ્દીમાં ચૌલુક્ય રાજા પુલકેશી (પહેલા) એ પલ પાસેથી બદામી લઈ લીધું : ૩૮૭
દ્રા સૈકામાં શ્રીદેવતરિ વિદ્યમાન હતા : ૪૨૩ - સંકામાં કણોના નાયક મિહિરલે સારનાથ પર આક્રમણ કર્યું : ૪૩૭
– સંકાની એક જિનમંર્તિ જે પલા સ્થાનથી મળી
આવેલી તે પટણાના મ્યુઝિયમમાં છે : ૪૮૦ : ૬–૭ મી શતાબ્દીની જિનમૂર્તિઓ તાલનપુરના જેન મંદિર
માંની લાગે છેઃ ૩૨૦ ૬૦૭ (ઈ. સ. ૫૫)માં ભરાયેલી શ્રીજીવંતસ્વામીની મૂર્તિ
અટામાંથી મળી આવી છે : કર૭ ૧૨ ના ચૈત્ર સુદ ૫ ને મંગળવારે મંડપદુર્ગના મધ્યભાગે
રહેલા તારાપુરના શ્રીપા જિનાલયમાં ધનકુબેર શાહ ચંદ્રસિંહ અને તેની પત્ની જમનાએ પુત્રના કલ્યાણ અર્થે શ્રીચંદ્રપ્રભ જિનબિંબ ભરાવ્યું અને તેની શ્રીજગચંદ્ર
રિએ પ્રતિ કરી, એ લેખ તાલનપુરના શ્રી આદિનાથ - જિનાલયની મૂર્તિ પર છે : ૩૧૧, ૩૨૩, ૩૨૨ . ૬૪૨ (શક સં. ૨૦૭)નો એક શિલાલેખ એડલના જૈન
ગુફામંદિરમાંથી મળી આવે છે : ૩૮૮ ૬૫૭ થી ૬૮૨ (ઈ. સ. ૬૦૦ થી ૬૨૫)માં થયેલા પલ્લવ
સમ્રાટ મહેંદ્રવર્મને (પહેલા) સિત્તાનવાલનું જૈન
ગુફામંદિર બંધાવ્યું : ૩૯૦ ૬૮૦ માં કુપાકમાં શંકરગણ રાજાએ ભવ્ય મંદિર બંધાવી તેના
નિભાવ ખર્ચ માટે બાર ગામનું શાસન લખી આપ્યુંઃ ૩૯૬ ૬૮૬ (ઈ. સ. ૬૨૯)માં ચીનીયાત્રી હુએનત્સાંગે ભાંદક
. ભદ્રાવતીનો ઉલ્લેખ કર્યો છે : ૪૦૭ ૬૯૧ (શક, સં. ૫૫૬)નો એક શિલાલેખ એલના જૈન
ગુફામંદિરમાંથી મળી આવે છે : ૩૮૮ ૭ મા સૈકામાં શંકરગણ નામના રાજાએ કુલ્પાક તીર્થનું . જેન મંદિર બંધાવી, શ્રીમાણિક્યસ્વામીની મૂર્તિ
પ્રતિતિ કરાવી : ૩૭૬, ૪૦૪ -મા સંકાની બે અર્ધપવાસની ખંડિત જિનપ્રતિમાઓ અન્નાવલ ગામના સીમાડે પડેલી છે ઃ ૩૯૨ -મા સૈકાની બે અર્ધપવાસનસ્થ જિનપ્રતિમાઓ બેઝવાડાના મ્યુઝિયમમાં છે : ૩૯૪ -મા સૈકાની શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ, જે દેવીયગ્રામથી મળી આવેલી, તે મદ્રાસના સેંટ્રલ મ્યુઝિયમમાં છે : ૩૯૦ -માં સકામાં સં. રત્ના શેઠ કાશમીરથી સંધ લઈને ગિરનાર તીર્થની યાત્રાએ ગયા હતા : ૩૬૪ - સેકામાં જ રાજા હતો એમ મનાય છેઃ ૩૨૪ -મ સંકા સુધી રાજગૃહના વૈભારગિરિ ઉપર આવેલા કાલશિલા નામના વિશાળ ચટ્ટાણુ ઉપર નિર્ચથ મુનિએ તપશ્ચર્યા કરવા આવતા એમ હુએનત્સાંગની નોંધથી જણાય છે : ૪૬૦ –સા શકામાં તક્ષશિલામાં આવેલા ચીની યાત્રી હુએનત્સાંગે તક્ષશિલાના ધર્મચક્ર જેન તીર્થને બહોનું બતાવ્યું છે : ૩૫૦ .