Book Title: Jain_Satyaprakash 1953 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘપતિ-વિસલની વિશેષ શિલ્પકૃતિઓ લેખકઃ— શ્રીયુત ૫, ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરી, વૈદ્ય ઈડર રાજ્યની સરહદમાં આવેલુ કલેાલ પ્રાચીન ગામ છે. એનું પુરાતન નામ કનકાવતી. એ ગામ ખેડબ્રહ્માથી છ માઈલ દૂર છે. ક્લાલ ગામમાં હાલ ઠાકરડાઓનાં ૨૫-૩૦ ધરાની વસ્તી છે. ગામની આજુબાજુએ પડેલા ભગ્નાવશેષો ખાતરી આપે છે કે એક સમયે માનવસમૃદ્ધિથી ભરપૂર આ ગામ વિશાલ હશે. આજે અહીં એક પણ જૈનની વસ્તી નથી, લેાલ ગામની નજીક એક પડી ગયેલા દેવળતા એટલા છે. એક ભરવાડે પેાતાની કોઇ જરૂરિયાત માટે એ એટલાના પથ્થર ઉખાડતાં પગથિયાંવાળું ભોયરું. તેના જોવામાં આવ્યુ, એ વાત તેણે આજુબાજુના લેાકેાને જાહેર કરી ત્યારે પાસેના દેરાલ ગામવાસી જૈનાને પણુ ખબર પડી. તે વખતે ઇડરવાસી હુંભજ્ઞાતિના શ્વેતાંબર મૂર્તિ પૂજક વડી પાષાલગચ્છના શાહ સુનિલાલ છગનલાલ કોઈ અંગત કામે એ ગામે ગયા અને સાથેાસાથ ભાયડું પણ જોયું, તેમણે અંદર ઊતરી જોયું તો મેાટી મોટી જિનમૂર્તિએ તેમાં હતી. તેમણે મજુરા દ્વારા તમામ ભાયડુ સાફ કરાવી અંદરનાં મૂતિ પટ્ટા બહાર કઢાવ્યાં, એ મૂર્તિ પટ્ટા વહેરાખળ ઠાકારશ્રીના દરબારમાં એક બાજુએ સાંતે જોવા માટે ખુલ્લાં મુકાવ્યાં અને તે પટ્ટા ઈડર લઈ જવા માટે આઠે દસ દિવસના વાયદો કરી ઇડર આવ્યા. ઉપર પ્રમાણે ઢાકારશ્રીના કબજે સોંપાયેલા મૂર્તિ પટ્ટકાની જ્યારે ઈડરના દિગ્બર જૈન હુંબડાને ખૈર પડી કે તરત જ બ્રહ્મચારી ચુનિલાલજી તેમજ કાઠારી કાલિદાસ જુમાભાઈ તા. ૨૬–૯–પર ના દિવસે તે મૂર્તિ'પટ્ટા જોવા ગયા. તેમણે જૈનપટ્ટો દિગંબ્બરીય હોવાની ખાતરી આપી. એટલે તા. ૨૭-૯-૫૬ ને દિવસે ઈડરવાસી પ'દર-વીસ હંબા જૈને માટર લઈને ત્યાં ગયા ત્યારે રાત થઇ ચૂકેલી હોવા છતાં રાતેારાત એ પટ્ટો મોટરમાં ચડાવી તે વિદાય થયા. પરંતુ મા"માં માઢર રેતીમાં ખૂંચી જતાં બંધ પડી જે બીજે દિવસે કામ આવી શકી. જ્યારે આ પટ્ટા ત્યાંથી ઊઠાવાયાં ત્યારે અને ઈડર આવ્યા બાદ તેએએ એ વાત જાહેર રીતે કરી હતી કે જે આ પટ્ટા, લેખા ઉપરથી શ્વેતાંબર હાવાનુ` સામિત્ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28