Book Title: Jain_Satyaprakash 1953 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ : [ વર્ષ ૧૮ વળગી રહે. પ્રતિજ્ઞાના પવિત્ર શબ્દોને દેવ માની એની પૂજા કર. પ્રલાભનના પ્રવાહમાં પ્રતિજ્ઞાને વહેતી ન મૂ. પ્રવાહમાં તણાવવામાં નથી તે। મર્દાઈ કે નથી માણસાઈ ....” . પશુ સંયેગાના સુવાળા વાતાવરણથી નિળ બનેલું મન સત્તિઓને પ્રલેાલનભરી વસ્તુએ ચિંધી, નિણૅયના પાયાને હચમચાવી મૂકે એવી દલીલા પકડતાં કહે છે : “ એસ, પ્રેસ હવે; મેટા નિય ન જોયા હોય તે! અમુક સયાગામાં અમુક નિણૅય કર્યો એટલે ગદ્દાપૂછની જેમ એને જ વળગી રહેવું? આ તે કંઈ નિર્ણય કહેવાય કે જડતા? તે સંચાગામાં લાભ દેખાતા હતા, વાતાવરણ અનુકૂલ હતું અને માર્નીસક સ્થિતિ પણ એ રીતે ગાઠવાઈ ગઈ હતી એટલે નિર્ણય લેવાઈ ગયા. પણ આજ ! આજ એ સયેાગા નથી, એ વાતાવરણ નથી અને મનને ટેકા આપી ટટાર કરે એવી પરિસ્થિતિ પણ નથી. એટલે ગઈ કાલના નિષ્ણુય આજ કેમ કામ લાગે? ઉનાળામાં ગરમી થાય એટલે માશુસ નિય કરે કે મારે ગરમ કપડાં ન પહેરવાં પણ શિયાળામાં એ જ નિષ્ણુયને વળગી રહે તા? તા શુ? છતે કપડે ટાઢમાં ધ્રૂજીને મરવું જ પડે ને ? એટલે ઉનાળા પૂરતા એ નિણ ય ચાગ્ય પણ શિયાળામાં અર્યેાગ્ય, અન્ધાર' હોય અને ઠંડકનાં કાળા ચશ્મા ન પહેરવાના નિય કરે અને ધામ તડકામાં ચાલવાના પ્રસંગે કાઈ કાળા ચશ્મા પહેરવા આપે તે શુ એમ કહેવુ કે “ ના, મેં ચશ્મા ન પહેરવાના નિર્ણય કર્યો છે; હું ચશ્મા નહિ પહેરુ.” એમ કહેનારના ઉત્તર શુ`પ્રજ્ઞાભર્યાં ગણાય કે જડતાભયો ? માટે નિય–પ્રતિજ્ઞા એ તા સઈંગેના પાણી પર પ્રગટેલા પરપાટા છે. એને આધાર ન રખાય અને એને વળગી પણ ન રહેવાય. એવા પ્રતિજ્ઞાના પરપોટા ફૂટી જાય તે એની પાછળ અફ્સાસ કરી આંસુ સારતા નએસાય. એ તા ચાલ્યા જ કરે. સયાગાના પ્રવાદ પર એવા તા હજારો પરપોટા ઉત્પન્ન થાય અને હુજારા વિલય પામે. એ સૌને માટે રડવા બેસીએ તા આપણા આરા કયારે આવે? ભાળી સત્તિ । આમ જો, આ વસ્તુ કેવી સુંદર છે ! આજ એ તારી સામે આવી છે. તને મા લયુ." આમન્ત્રણ આપે છે. આજ એ તારે દ્વારે આવેલ છે. આવતી કાલે તુ ભીખ માંગીશ તાય નહિ મળે, માટે નિર્ણયની જડતાને છોડ. પ્રતિજ્ઞા પડખે રાખ અને મળેલી વસ્તુને લાભ લઈ લે...! ” લેાલન અને આકષ ણુના પ્રવાહમાં તણાયેલુ` મન આવી સુંવાળી દલીલ કરી, નિ`યના ખૂંધતે તેાડી નાખે છે અને બધ તૂટયો પછી વાસનાના પ્રવાહ તા ધસમસતા આવી પડે અને એ વાસનાના પ્રવાહ નાના મેાટા નિયમેને તાડતા, સવ્રુત્તિઓનું ઉન્મૂલન કરતા, પવિત્ર વિચારાને કિનારે ફગાવતા, માનવીને અધઃપતનની ખીણુ સુધી લઈ જાય છે. આવા નિર્મૂળ મનના માસને, પેાતાનુ સર્વસ્વ લૂંટાઈ ગયા પછી જ ખબર પડે છે કે, હું સર્વસ્વ ખાઈ બેઠા છું. પણ હવે શું થાય? ખબર પડે ત્યારે તા ધણું જ મેહુક થઈ ગયું હોય છે. આવા નિબળતાના પરમાણુઓથી ધડાયેલા માસાની આ સંસારમાં ખોટ નથી. એ આવે છે અને જાય છે. જન્મે છે તે મરે છે. એમનું જીવન પાના વિનાના પુસ્તકના બે પુઠા જેવું હોય છે; જેમાં માત્ર જન્મ અને મરણુનાં એ પુઠ્ઠાં હોય છે. વચલા ભાગ સાવ કાશ ! એ મરવાની આળસે જીવે છે અને મૃતવન પુનઃ મેળવવા માટે મરે છે. એમના મરણુ પાછળ કાર્બનાં સાચાં આંસુ હતાં નથી તેમ એમના માટે કેાઈનાય હૈયામાં સન્માન હોતુ નથી. એમના પ્રતિજ્ઞાહીન જીવનથી સંસારને કંઇ લાભ થતા નથી તેમ એમના ગમનથી મૃત્યુથી જગતને કંઈ ખોટ પડતી નથી. એ રુદન કરતા આવે છે તે આંસુ સારતા ય છે. આ પણ એક જન્મ છે, અને તે પશુ માટે મનુષ્યભવના For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28