Book Title: Jain_Satyaprakash 1953 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ : ૨ થી ચાલુ] ૬૭. પ્રશ્ન—એ આઠ દૃષ્ટિએમાં કઈ કઈ દૃષ્ટિએ મિથ્યાત્વભાવમાં હાય અને કઈ કઈ ષ્ટિએ સમ્યક્ત્વભાવમાં હાય ઉત્તર્—શરૂઆતની ચાર દષ્ટિએ મિથ્યાત્વભાવમાં હાય છે એટલે ચાર દષ્ટિ સુધી જીવને મિથ્યાત્વપણુ હોય છે. અને છેલ્લી ચાર દષ્ટિએ સમ્યક્ત્વભાવમાં હાય છે. એટલે સ્થિરા દષ્ટિમાં સમ્યગ દશ્યૂન ગુણ પ્રગટ થતા હોવાથી સ્થિરા દષ્ટિ વગેરે ચાર દૃષ્ટિ સમ્યકત્વ ભાવની ગણાય છે. ૬૭. ૬૮. પ્રશ્ન—આચારશંગ સૂત્રની નિયુક્તિ ટીકા વગેરેની ખીના કેવા પ્રકારની છે? ઉત્તર-આચારાંગ સૂત્રના કર્તા સુધર્માસ્વામી, મૂળગ્રંથનું પ્રમાણુ ષે હજાર પાંચસા શ્લાક. ૩–આ સૂત્રની ઉપર ચૌદ પૂર્વાંધર શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજે ચારસા પચાસ ગાથા પ્રમાણ નિયુ`ક્તિની રચના કરી છે. ૩-અધ્યયન અઠ્ઠયાવાસ છે. ૪–ચૂર્ણિનું પ્રમાણુ ત્યાસીસા (૮૩૦૦) શ્લાક. ૫–આ સૂત્રની ઉપર શ્રી શીલાંકાચાય મહારાજે બાર હજાર શ્લાકપ્રમાણુ ટીકાની રચના કરી છે. આ રીતે આચારાંગ સૂત્રના અઠ્ઠાવીસ અધ્યયનને અંગે નિયુક્તિ વગેરેની ખીના જાણવી. આ સૂત્રમાં મુનિઓના આચાર વગેરેની મુખ્ય બીના જણાવી છે. ૬૮. ૬૯ પ્રશ્ન—બીજા સૂયગડાંગ સૂત્રની નિયુક્તિ વગેરેની ખીના કેવા પ્રકારની છે ? ઉત્તર—ખાર અંગ પૈકી આ સૂત્ર ખીજા નખરે છે. તેમાં-૧ ત્રણસેાને ત્રેસઠ પાંખડીએનાં સ્વરૂપ ર–વીર પરમાત્માની સ્તુતિ, ૩-સંયમી આત્માએ અનુકૂળ ઉપસ સહન કરતી વખતે કેવા પ્રકારનું ધૈય' રાખવુ જોઇએ ? ૪–આર્દ્ર કુમારનું જીવન ૫–હસ્તી તાપસનું વન વગેરે બીના આવે છે. ર-અધ્યયન-તેવીસ. ૩- મૂળ ગ્રંથનુ પ્રમાણુ–એકવીસસેા (૨૧૦૦) શ્લાક. ૪–ભદ્રબાહુસ્વામી મહારાજે બનાવેલી નિયુ`ક્તિનું પ્રમાણુ ગાથા અઢીસા. ૫-'નુ દસહજાર શ્લાક. ૬–શીલાંકાચા મહારાજે બનાવેલી ટીકાનુ પ્રમાણુ બાર હજાર આઠસે ને પચાસ ( ૧૨૮૫૦ ) શ્લોક. ૭-આ રીતે સૂયગડાંગ સૂત્રના અધ્યયન વગેરેની ખીના જાણુવી. ૬૯ ૭૦. પ્રશ્ન—શ્રીસ્થાનાંગ સૂત્રની ટીકા વગેરેની બીના કેવા પ્રકારની છે? ઉત્તર—ખાર અંગની અપેક્ષાએ આ ત્રીજી' 'ગ છે. તેમાં પહેલા અધ્યયનમાં એક એક વસ્તુ જણાવી છે અને બીજા અધ્યયનમાં બન્ને વસ્તુ બતાવી આક્રમે કરીને ત્રીજા ચેાથા અધ્યયન વિગેરેમાં ત્રણ ત્રણ ચાર વગેરે વસ્તુનું સ્વરૂપ બતાવીને છેવટે દશમા અધ્યયનમાં દશ દશ વસ્તુની ખીના જણાવી છે. ચાર પ્રકારના શ્રાવકાનું સ્વરૂપ. ચોથા અધ્યયનમાં જણાવ્યું છે તથા ક્યા ચાર કારણુ સેવીને સસારી જીવ નરકને લાયક કર્મી બાંધીને નરકમાં જાય છે તે કારણેાની ખીના પણુ આ ચેથા અધ્યયનમાં જણાવી છે, તેમજ કયા કયા નવ કારણથી રાગની ઉત્પત્તી થાય છે? તે બીના અને પ્રભુ શ્રીમહાવીરદેવના શાસનની નિળ આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધનારા શ્રેણિક રાજા, સુપાર્શ્વ રાજા, સુલસા, રેવતી વિગેરે જીવાની ખીના પણ નવમા અધ્યયનમાં વર્ણવી છે. એ ઉપરાંત સાધુજીવનને અંગે અને શ્રાવક જીવનને અંગે ખાસ જરૂરી ખીના પણ આ સૂત્રમાં વર્ણવી છે. ૨-આ સૂત્રના દસ અધ્યયને છે. ૩-મૂળ ગ્રન્થનું પ્રમાણ ત્રણહજાર સાતસે તે સિત્તેર શ્લોક. ૪-સ્થાનાંગ સૂત્ર વગેરે નવ અંગાની ઉપર શીલાંકાચા મહારાજે પહેલાં ટીકા રચી હતી પણ વિચ્છેદ થવાથી અભયદેવસૂરિ મહારાજે એ નવે અંગાની ઉપર નવી ટીકાએ બનાવી તેમાં આ સૂત્રની ટીકાનું પ્રમાણુ પંદર હજાર બસેને પચાસ શ્લાક છે. આ રીતે ઠાણુાંગસૂત્રની ટીકા વગેરેની ખીવ ટૂં...કામાં જાણવી. ૭૦. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28