Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra 'ક : ૩ ] મ॰ ૩૦ કળાનાં કેટલાંટ શિલ્પા નિર્દેશ કરવા આવશ્યક છે કે ગણધરપ્રતિમાનું લાંછન જૈન સ્મૃતિશાસ્ત્ર (Ieonography)માં કમળ છે. www.kobatirth.org શત્રુંજય પર્યંત પર એ જ મંદિરના ચેકમાં ‘રાયણુપગલાં'ની બાજુએ એક એરડીમાં એક આદિનાથતી પ્રતિમા છે, આવી પ્રતિમા કવચત જ જોવામાં આવે છે, તેથી જ નિર્દેશ આવશ્યક છે. આ એરડીમાં આવી કળાના ભરતરાજ અને બાહુબલિનાં બે સુંદર શિલ્પે ઉપર સ ૧૩૯ ૯ ઉત્કીર્ણ હાવાથી આ પ્રતિમા પણ અંદાજે આ જ સમયની હેાઈ શકે છે. પુંડરીક ગણધરની ઉપર બતાવેલી પ્રતિમાની લખાઇ–પહેાળાઇ સાથે મળતી આવતી આ પ્રતિમા પણ આરસની બનેલી છે, વચ્ચે આદિનાથ કાયાત્સર્ગ મુદ્રામાં ઊભા છે અને જમણી બાજુએ નિમ હાથમાં ખડ્ગ અને બીજોરુ લઇને ઊભો છે. નિમએ દાઢી રાખેલી છે અને મટ આદિ અલ કાર છે. વિનમિ પણ એવી જ રીતે ડાબી બાજુએ એક હાથમાં ખડ્ગ લઈ તે ઊભા છે, ખીન્ન હાથમાં ગદા ધારણ કરેલી છે, તે બરાબર સમજમાં નથી આવતું. ત્રણેની આકૃતિએ પ્રાયઃ સમાન પ્રમાણુ ( Size )ની છે, એકેક નાના ચામરધર અને એકેક ભક્ત શ્રીઆદીશ્વરના અંતે ચરણાની પાસે બતાવવામાં આવ્યા છે. સામાન્યતઃ શ્રીઋષભદેવની પ્રતિમા સપરિવાર બીજી પ્રતિમાએકની માફક કાયાત્સગ અથવા પ્રકાસન મુદ્રામાં મળે છે. પરંતુ એમના જીવનના આ વિશિષ્ટ પ્રસંગને વ્યક્ત કરનારી ભવ્ય પ્રતિમા મળવી કાણુ છે. ભરતેશ્વરની પ્રતિમા પણ બહુ ઓછી મળે છે. પરંતુ લિખિત પ્રતિમા તેા પેાતાના ઢગની આ એક જ છે. * વરાહમિહિરે ‘બૃહત્સંહિતા'માં અહુપ્રતિમાનું વર્ણન આપેલું છે, જે મૂર્તિ શાસ્ત્રના અભ્યાસીઓને માટે ઉલ્લેખનીય છે:~ แ "" 'आजानुलम्बवाहुः श्रीवत्साङ्कः प्रशान्तमूर्तिश्च । दिग्वासास्तरुणो रूपवांश्च कार्योऽर्हतां देवः ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ --બૃહત્સંહિતા: અ૦ ૫૯, શ્લા, ૪૫ આ પદ્યમાં જિનપ્રતિમાના પરિકરને નિર્દેશ નથી. પ્રત્યેક તીર્થંકરના ચેાત્રીશ અતિશયા કહેવાય છે, જે ‘ સમવાયોંગસૂત્ર ' ૩૪માં બતાવ્યા છે. તેમાં આ પણ છે— આસાય ધર્મ, આસાયં હાં, આસામો સેયવરામરામો, आगासफालियामयं सपायपीढं सीहासणं, आगासगओ कुडभी सहस्सपरिमंडियाभिरामो इन्दज्झओ पुरओ गच्छइ तत्थ तत्थ वियणं तक्खादेव सच्छन्नपत्तपुष्पपल्लवसमाउलो सच्छतो सज्झओ सघंटो सपडागो असोगवरपाथवे अभिसंजाइ.. 59 —સમવાયીંગ સુત્ર ૩૪, અભયદેવસૂરિ-ટીકાસહિત— પ્રકા॰ આગમાધ્યમિતિ સને ૧૯૧૮, પૃષ્ઠ : ૬૦, For Private And Personal Use Only આનાથી જિનેશ્વરનાં પ્રાતિહાર્યાં બનાવવાની પ્રથા મૂર્તિવિધાનમાં આવી છે. શ્વેતાંબર સ'પ્રદાયમાં સુપ્રસિદ્ધ નિમ્નલિખિત પદ્યમાં આ બતાવવામાં આવ્યાં છે :—

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28